SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કાવલિ સુબોધ–ચ-છ. (૧૭૧) ચાર પ્રકારે આર્તધ્યાન છે, ચારપ્રકારે રોદ્ર વિચાર !! ચારે પાયા, ધર્મધ્યાનના, શુકલધ્યાનના ચાર છે સાર, . ૨૦૭ ! ચારગતિમાં કમેં ફરવું, ધર્મે ચતુર્ગતિને અંત, ચતુરાઈ ધર!! પ્રભુ મળવાને, ગા પૂજે !! સાચા સંત. ર૦૮. ચુસ્ત બની જા !! પ્રભુવિશ્વાસી, કેઈનું કાંઈ લેશ ન ચાર !! ચતુરાઈ પ્રભુ મળવા માટે, જાણું સમજી થા! નહિ ર. u૨૦લા ચતુર્ગતિનાં દુઃખે હરવા, ચાર શરણને ભાવે ધાર! l; ચારશરણને અંગીકરતાં, ચતુર્ગતિ નહીં છે સંસાર. ૨૧૦ ચતુર બનીને ચૂકી ન ચેતન , કરીશ નહિ તું લેશ પ્રમાદ ચતરાઈમાં મોહ પ્રવેશે, તે પ્રગટે છે ખરા વાદ. | ૨૧૧ ૫ ચૂક! ન આતમ !! પ્રભુસ્મરણને, પલપલ દિલમાં પ્રભુ સંભારણું , ચતુરાઈ તારી તબ જાણું યદા કરે તું દુઃખસંહાર !!!. ! ર૧૨ . ચપળાઈ સે મેહની માયા, ચંચળતા છે મનના ખેલ; ચતુરબનીને મને મારે!!, કર !! તું પરમાતમથી ગેલ. ર૧૩ ચોર બનીશ નહિ વાથે કયારે, ઉપકારીને થા!! નહિં ચાર; ચાડી ચુગલી નિંદા ત્યાગે છે, મિથ્યા કર !! નહિ શેરબકેર.૨૧૪ ચાટામાં મિસરી વેરાણી, કીડીઓ પ્રેમે તે ખાય; ચંચળતાને માન નહિં ત્યાં, આતમરામ પ્રભુ પ્રગટાય. ૫ ૨૧૫ છછછા છેડે !! છોકરવાદી, છેતરશે નહીં અન્યને લેશ; છળ કપટ કરશે નહીં જ્યારે, છાનાં પાપ ન કરશે દ્વેષ. ૧ છાના દુર્ગુણ પાપ કીધાં, પ્રગટ થતાં જગમાં નિર્ધાર; છછછા ભણ્યા ગણ્યા કહેવાશ, છળ ત્યાગે જગમાં જયકાર. . ૨ | કરવાદી કરવી છે !!, છાશવડે જગ બહુ જવાય; છાશથી આરોગ્ય સુખની આશા –સમજીને વત જગમાંહ્ય, ૩. કરવા ન છાશ પીવાતી, છેતરપીંડીથી નહીં સુખ છીનાળું છાનું રહેતાં પણ, અંતરૂ પ્રગટે રોગ ને દુઃખ. ! For Private And Personal Use Only
SR No.008598
Book TitleKakkawali Subodh
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1925
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy