________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૧૯૦ )
કક્કાવલિ સુમેધ–ચ.
૫૧૯૮ાા
ચેાવિયા સાશ ખાટા, સમયાવણુ વિશ્વાસ ન રાખ !!; ચાવઢમાં તુ સભ્ય રીતિથી, યુક્તિથી વાણીને ભાખ ! !. ૫૧૯૩ા ચાવીશ તીર્થંકરા અનાદિ, કાલથી પ્રગટ્યા થશે અનંત; ચેાવીશ તીથંકર મુકિતને,-ઉપદેશે છે સન્ત મહુન્ત, ચાળાચાળ ઘણી નહીં સારી,—જેમાં અંતે કાંઇ ન સાર; ચાળી માગ છે. દુણીઓના, ચાંકવુ તે નખળાઈ ધાર !!. ૫૧૯૫ ચાદપૂર્વની વિદ્યા જાણે, જ્ઞાની સાથેા તે કહેવાય; ચાદભુવનમાં માનવ મેટા, પ્રભુના પ્રતિનિધિ તે થાય. ૫૧૯૬૫ ચાદમ' રત છે અજ્ઞાનીને, દુષ્ટોને હિતનું કરનાર; શ્રુત થશેા નહીં સત્કમાંથી, ચ્યુત થાતાં પડતી નિર્ધાર. ૧૯૭ા ચાહે તે કર ! ! જગમાં સારૂં, ચાહે તે કર ! ! ધર્મનું કાજ; ચાહીને કર !! સંતની સેવા, ચાહે તેવુ પ્રગટે રાજ્ય. ચારભેદ છે નીતિયાના, નૈતિકશાસ્ત્ર ભાખ્યા ભેદ; ચાણક્યે કલિયુગ અનુસારે, નીતિશાસ્ત્ર રઢ્યું છે વેદ ! !. ૫૧૯૯ા ચારપ્રકારે નીતિ જાણી, વતે છે જગ નર ને નાર; ચતુરાઇથી વ્યવહારે તે, ઉન્નતિ પામેછે જયકાર. ચારપ્રકારે ધર્મ કહ્યો છે, ચારપ્રકારે જાણા ! ! વેદ; ચારપ્રકારે ધર્મ ને ધારી, ટાળુ સઘળા ભવના ખેદ. ચા, પીવાથી શરીરહાનિ, ચા, પીવાથી લાભ ન થાય; ચા, પીવાની ટેવ નિવારા !!, દેહારાગ્ય જ તેથી સુહાય. ર૦ા ચંદ્રપ્રભુ તીર્થંકર દેવા, આઠમા જિનવર છે સુખકાર; ચંદ્રની પેઠે શીતલતાપ્રદ,ગાવુ ધ્યાવું દુ:ખ હરનાર. ૫ ૨૦૩ ૫ ચંદ્રસમા ઉજ્વલ થા ! ! આતમ !!, શાંતિ શીતલતા પ્રગટાવ ! !; ચંદ્રસરીખા શાંતસ્વભાવી, થૈને તું પ્રભુપદ પ્રગટાવ !!. ૫ ૨૦૪ ॥ ચારે ભાવના લાવા !! આતમ !, અનંતભવનાં નાસે ક; ચારે ભાવના ભાવા !! ભાવે, અનંત આનંદ પ્રગટે ધર્મ. !! ૨૦૫ ॥ ચારે ભાવના ભાવા આતમ !!, ચાર પ્રકારે ધ્યાવેા ધ્યાન; ચતુર્ગ તિને છેદા માતમ !!, ચારકષાયે છે દુ:ખખાણું.
૫ ૨૦૬ u
•
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
૧૯૪ા
માર્ગા
૨૦૧૫