________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કકાવલિ સુબોધ-ચ.
( ૧૬૫) ચકચકશે જે સારું હશે તે, કૃત્રિમ કર્યો ટળશે ચળકાટ; ચકચકાટ ન છાનો રહે, ભલે હેય દિવસ કે રાત. ૧૨૩ ચકચૂર થઈને આત્મગુણમાં, સત્કાર્યો કર !! ભૂલી અન્ય ચકચૂથં કર !! નહીં નકામી, પ્રગટાવે !! આતમ! ચેતન્ય ૧૨૪ ચક્ર તેજ ગુણ હાનિ વૃદ્ધિ, અંતર્ગુણનું સમજે સાર, ચક્રવ્યુહ જે હતું તેને ભેદ પામે !! શાંતિ અપાર. ૧૨૫ ચક્ષુ અમૂલ્ય છે તેનું રક્ષણ કરશે પ્રેમે નરને નાર; ચક્ષુ છતાં અંધા કામા, અંતે દુખો લહે અપાર. ૧૨૬ો ચઢાઈ કરીને મોહસે પર, આતમ જિતનિશાન ચઢાવ WI; ચઢ!! ઉત્તરગુણસ્થાનક પરતું, ચઢતા પરિણામે મન લાવ, ૧રણા ચઢાઉના કજામાં મન નહિ, ચઢાચઢી સારી કર ! ભવ્ય , ચઢાવ !! આતમ ગુણસ્થાનકપર, તારું મુકિત છે કર્તવ્ય. ૧૨૮ ચઢાવવા લોકોને જ્યાં ત્યાં, સન્માર્ગો પર કર!! એ કાજ; ચડાવવા નહિં ઉન્માર્ગો પર, સંભાળી લે !! તારો ચાર્જ. ૧૨લા ચઢાવે કરજે બહુ વિચારી, અન્યથી ચઢિયાત થા !! ભવ્ય ? ચઢિયાતે થયે ગુરૂભકિતથી, અજુનથી પણ જગ એકલવ્ય. ૧૩ ચણતર પાયાથી શુભ ચણજે, મહેલચ પડી જાય ન જાણુ , ચણા વડે જીવે જગેલેકે, ચતુરાઈ ત્યાં સાચું જ્ઞાન. ૧૩૧ ચતુર્વર્ગનું ચારે વર્ણો,-સાધના કરીને સાધે પેય; ચાર વેદ ભણે ચતુરાઈવણ, જગલેકમાં નહીં આદેય. ૧૩રા ચતુરશિરોમણિ તે છે જગમાં, મોહથકી પામે નહીં હાર; ચતુરશિરોમણિ તે છે જગમાં, દુર્ગુણને કાઢે બહાર. ૧૩૩ છે ચપળાઈ, સારા માર્ગે શુભ, આત્મોન્નતિ પરહિત કરનાર; ચપેટા સદ્દગુણશિક્ષાના-ખાવે તે પામે નહિ હાર. મે ૧૩૪ છે ચમત્કાર જ્યાં ત્યાં સહુ નમતા, ચમત્કાર ઘર આતમ ! જાણું છે; ચમત્કૃતિ ગુણ પ્રગટે તે છે, અચરિજ દેશમાં નહીં માન. મે ૧૩૫ ચરક સુકૃત વૈદકશ્રન્થ, ભણવાથી રોગે સમજાય; ચર ફેરવે પેટ ભરે તે–ચર્ચાથી શાતિ નહીં થાય. ૧૩૬
For Private And Personal Use Only