________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુબોધ-ચ. ચરણકમલ સે ગુરૂદેવનાં, સંતેના ચરણેને સેવ !; ચરિત તારૂં શુ કરે તે, આપ આપ બને તું દેવ, . ૧૩૭ ચર્ચ કે મજીદ મંદિરમાંહી, જ્યાં ત્યાં આતમશુદ્ધયા મિક્ષ ચર્ચાદિમાં દુર્ગુણદોષે, લોકોને છે મોક્ષ પરોક્ષ. ૧૩૮ છે ચરાચર જગમાં જીવ અનતા, સત્તાએ પ્રભુરૂપ ભરેલ ચાહે તેને આત્મપ્રભુસમ, તેથી પ્રગટ પ્રભુ ઉકેલ છે ૧૩૯ ચર્ચાપત્રમાં સારું છેટું, સત્યાસત્યને કુત્યાકૃત્ય ચર્ચાપત્રીઓમાં એવું, સમજી સારાં કરવાં કૃત્ય. છે ૧૪૦ ચલણ ન સારૂં નિજ પરનું ત્યાં, પ્રગટે દુ:ખ દાવાનલ જેર; ચળવળ વણ નહીં પ્રગતિ કેની, કરે નહીં ગુરૂવિદ્યાચાર. ૧૪૧ ચલાયમાન થાવું નહિ ક્યારે, સદગુણ પરમાર્થોથી ભવ્ય છે; ચાલાકોની કપટકલાથી, બચવું કર !! અવસર કર્તવ્ય છે ૧૪૨ છે ચલાવ તારી સહ કને, જીવન તારૂં ધર્મ ચલાવ!! ચલાવી લેજે અવસર આવ્યું, ચલિત થવાના કરી નહિં ભાવ. ૧૪૩ ચાલો સદ્દગુણ સત્કાર્યોમાં, ચાલો !! પ્રભુના દેશમાં જીવ, ચાલે !! આતમ આપશે, જેથી જીવ બને છે શિવ. ૧૪૪ ચશ્માં આંખની આગળ જેવાં–તેવું દશ્ય આંખે દેખાય, ચશ્માં રગને રોષનાં ઇડી, જેમાં જગમાં સત્ય જણાય. ૧૪૫ ચસકી જા ! નહિં ભમાન્ચે ભેળા, ચસકવું જૂઠાથી શ્રે; ચસકો લાગે જેને જેને, તેમાં તે વર્તે છે ઠેઠ. એ ૧૪૬ છે ચહેરો નહિં જે લખ્યું તે સારૂં, ચહેરે દેખી પાડે કામ ચહેરાથી ઓળખાતા લેકે, ચામમાં મુંઝે!! નહિ સુખકામ.૧૪૭ ચળકસળ ચળકા નિજ ગુણ, સાચાને સ્થિર છે ચળકાટ; ચળકે સદગુણ સંતે જગમાં, ચળવળથી છે ઉન્નતિ વાટ ૧૪૮ ચળી જશે નહીં દુર્ગણ વ્યસને, ચળેલની સંગતને ત્યાગ !! ચંગ જે મન તે પ્રભુ છે પાસે, ચંગીને વ્યસનમાં રાગ. ૧૪લા ચંચળ મનમાં ધૈર્ય ન પ્રગટે, ચંડાળ નર્કોમાં જાય, ચંડાળો મહાપાપી હિંસક, દુર્ગણી દુછો તે કહેવાય. ૧૫૦
For Private And Personal Use Only