________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કકાવલિ સુબોધચ. ચાલે ! આતમ ! આગળ પ્રભુની –વાટે બીજું મૂકી સર્વ ચાલ પકડ !! તું જિનેની ભાવે, દુનિયાને ઝંડી દે ! ગર્વ.૧૦ ચેરી-દર્શન જ્ઞાન ચરણુતપ, આતમ !! કરીને પરણે મુક્તિ; ચાહીને કરી ચારી એવી, મુક્તિવધુ પરણી લે સૂક્તિ. ૧૧ના ચાહના કર !! તું પ્રભુની સાચી, બીજી ચાહના દરનિવાર W; ચાહ ખરા પ્રભુને મન ધારી, વિષયવાસનાચાહને વાર !!. ૧૧૧ ચાહી લે છે! તું પરમેશ્વરને, ચાહી લે !! તું સેવા ભક્તિ; ચાહી લે!!તું સર્વનું સારૂં, ચાહી લે !! તું સાચી નીતિ.૧૧રા ચાહના અનેક સુખને માટે, કીધી ભગવ્યા સઘળા જોગ, ચાહના પુદગલની સહુ જૂઠી, ચાહે અંતર આનંદ વેગ. ૧૧૩ ચાકરથા છે. પ્રભુને ભાવે, સર્વજીવરૂપ પ્રભુની સેવ; ચેખાચિત્તે કર ! મુજ આતમ, આપોઆપ થશે તું દેવ. ૧૧૪ ચારદિ વસનું ચાંદરણું છે, ચેતી શકે તે જલદી ચેત !! ચંડાલ તુજ મનમાં રહેતા, દૂર કર્યાથી શિવસંકેત મા૧૧પ ચક્રવતી ને ઈન્દ્ર છે તે જન, જેમાં પ્રગટ્યો જ્ઞાનાનન્દ, ચકમક જ્ઞાનસમ નહીં કેઈ, મનચકડેળના વિચિત્ર ફદ. ૧૧દા ચકલે ચકલે ચરિત્ર સારૂં, ખોટું લાકેથી પરખાય; ચરિત્ર સારૂં તે છે સારે, ધન સત્તાનું મહત્ત્વ નાંહા. ૧૧ ચકેર થઈ તું આત્મપ્રભુરૂપ-ચંદ્રથી સાચો કરજે પ્યાર ચકબૂહ તે સંયમ શક્તિ, અંતરમાં સમજે સુખસાર ૧૧૮ ચટકમટકથી વળે ન કાંઈ, ચટકી લાગે ચેતે નેહ, ચટકે લાગે ત્યારે શક્તિ, પ્રગટે જાણે!! નિશ્ચય એહ ૧૧લા ચટપટી જેને આત્મપ્રભુની પ્રાપ્તિ માટે લાગી જાણ !! ચટપટ તે કરતે યુક્તિએ, પામે અંતે શિવ નિવણ ૧૨ ચાનકવણ નહીં મનુષ્ય કે, જ્યાં ચાનક ત્યાં પ્રગટે શક્તિ; ચડસાચડસી ધાર્મિક સારી –જેથી પ્રગટે આત્મત્કાંતિ. ૧૨૧ ચઢતાને ચડતાં દૃષ્ટાંતે –લેવાનું મનમાં થઈ જાય; ચડતીવિના જ પડતી થાવ, પડતાં દૃષ્ટાંતે ગ્રહવાય. ૧ર
For Private And Personal Use Only