SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૦ કક્કાવલિ સુધ-ચ. (૧૬) ચડ !! ગુણસ્થાનકનિસ્સરણિ પર, મેક્ષમહેલમાં શીધ્ર પ્રવેશ ! ચડતાં પ્રમાદથી નહીં પડજે, ચૂક ત્યાં જાણે !! રાગ ને દ્વેષ.લા ચૅ ચેં પંચે ચપચપ તારી,-મૂકી પ્રભુમાં પ્રેમ લગાવ ; ચોકીદાર-ઉપગ કરીને, આત્મપ્રભુને પ્રેમે જગાવ છે. લચ્છા ચકલા સરખી પ્રવૃત્તિમાંહી, ચંચલતા ધારીને ચાલ !! ચામડીગે ચામડીયાની, વૃત્તિકર્મને વેગે ટાળ !!. ૯૮ ચક્ર અનંત જન્મ મરણનાં, કીધાં કર્મો અનંતવાર; ચતુરાઈ જે હોય તે સાચી, કર્મને છતી કર !! ઉદ્ધાર !મા ચડતાં પણ પડવાનું થાતાં, પડીને પાછો ચડતે જેહ, ચતુરાઈ તેની છે સાચી, ચૂકી પાછા સુધરે તેહ. ચામાચીડિયા જેવા થઈને, ઘરમાં ભરાઈ રહે ન ભવ્ય !!! ચરતે ફરતે તેહ ધરાતે, ચાતુર્ય કરશે કર્તવ્ય. ૧૦૧ ચાંપલાવેલા ચબાવલાની –વૃત્તિને નિજ વશમાં રાખ II; ચારે બાજુ પૂર્ણ તપાસી, ઉપયોગે કથવું તે ભાખ!!. ૧૦૨ ચારે બાજુ ઘર વિપત્તિ, સંકટ પડતાં પ્રભુ દિલ ધાર !! ચતુર વિવેકી જનની સલાહ, વર્તશો અંતનિ આધાર. ૧૦૩ ચપ્પણિયું લેઈ માગી ખાવું, ચાટમાં ખાવું સારું જાણુ , ચેરીનું ધન કન્યાવિક્ય, ધન ખાવું તે વિષ્ઠા માન. ૧૦૪ ચાંલે કરવા લક્ષમી આવે, કપાલ દેવા ત્યારે જાય; ચાહીને મળવા આવે આપે, ત્યારે ભૂલે એ ગણાય. ૧૦પ ચંદનસમ શીતલતા જેની, પરાક્રમી જે સૂર્ય સમાન; ચતુર સુજન સદ્દગુરૂને સે !!, જ્ઞાનને આપે ગુરૂ તે જાણ!.૧૦૬ાા ચેતે ચેતે વ્હાલા મારા આતમા, પલપલ પ્રભુનું સ્મરણ કરો દિલમાંહ્યા જે, ચેતે આતમ વૈરાગ્ય અંતર્વિષે, ચેત્યા તે પ્રભુ પામ્યા શીતલ છાંય, ચેતે ચેતે વૈરાગ્યે નિજ આતમા. ૧૦ળા ચેતે ચેતન !! પ્રભુ ભજીલો છે, રાગ રોષને છેડે કામ; ચાલો !! પ્રભુના પથમાં આતમ !, છેડા સહુ માયાનાં ધામ.૧૦૮ For Private And Personal Use Only
SR No.008598
Book TitleKakkawali Subodh
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1925
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy