________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧૨)
કક્કાવાલ સુખાધ-ચ.
ચારિત્ર રહેવુ નિજધમ છે, ચાસ્ત્રિીને કરૂં' પ્રણામ,
॥ ૮૫ ॥
ચારિત્રી સમ કાઈ ન માટેા, તત્રે તુચ્છ છે પઢવી દામ. ॥ ૮૨ ॥ ચારિત્ર જ તે મન વચ કાયથી, રાગ રાષને પાપના ત્યાગ; ચાશ્ત્રિ જ તે આત્મગુણેામાં, રમવું ચારિત્ર પર !! રોગ, ॥ ૮૩ II ચારિત્ર જ તે સદાચારને, સદ્દગુણ ધરવા દુર્ગુણુ ત્યાગ !!; ચારિત્રજ તે આત્મસ્વભાવમાં, સ્થિરતા ત્યાગ અને વૈરાગ્ય, ૫૮૪ા ચાર શરણુ તે અરિહંંત સિદ્ધને, સાધુ કેવલીભાષિતધ ચાર શરણુ કરી જૈનધર્મને,-પાળે નાસે આઠે ક ચાની પક્ષિસમ તે ગચ્છ છે, ગીતા સૂરિવાચક નહિ જ્યાંય; ચારપ્રકારે શિક્ષાનહીં જ્યાં, પંચાચારને વ્રત નહીં ત્યાંય. ૫૮૫ ચૂંક તે અંતર્શલ્યની દુ:ખકર, માયાત્યાગે નાસે ચૂક; ચૂકવ !! કર્માદયને જ્ઞાને, સમભાવે ગુરૂમ ત્રને ફૂંક !!. ૫૮૭ ॥ ચારાશી લખ જીવયેનિમાં, અન ંત સબંધે અન તવાય; ચતુરજીવ ભૂલી અથડાયા, ચેતી લે !! આતમ ! આ વાર. ।। ૮૮ u ચુડેલ તે છે કામની વૃત્તિ, ચુડેલ સહુ જીવાને ખાય; ચુડેલ તેની સામું' ન દેખે, જે આતમ ગુણ ધ્યાનને પાય. ॥ ૮૯ ॥ ચેતન લક્ષણ દન જ્ઞાનને, ચારિત્ર જ છે અનતવી; ચેતન આપ સ્વભાવે રમશેા, અંતર્ ઉપયેાગે ધરી ધૈર્યાં. ॥ ૯૦ ચેતન ચેતા નરભવ પામી, આઠ ફને વેગે ટાળ ! !; ચંદ્ર સરીખા શીતલ થા !! દ્ગિલ, ચિત્તને આત્મપ્રભુમાં વાળ !! ૫૯૧૫ ચાનક સરખી કાઇ ન શકિત, ચાનક સમ નહીં મંત્ર ને તત્ર; ચાનક લાગે તે નર ચેતે, ચાનક સઘળા કાર્યાંનુ યંત્ર. ૯૨૫ ચાનક લાગી તે જન ચેત્યા, ચાનક લાગે ત્યાં છે શકિત, ચાનક લાગે ગુરૂશિક્ષાથી, તે પ્રગટે છે સેવા શકિત. ।। ૯૩ ॥ ચંદ્રપ્રભુના અને તગુણુનું,–સ્મરણ કરીને થાશેા ચંદ્ર; ચાનક અંતર્ગુણુની લગાવેા !!!, તેથી પ્રગટે સઘળાં ભદ્રં। ૯૪ ।। ચિદાનંદ કૃત ગ્રન્થ સ્વરાય,-વાંચી ગુરૂગમે કરશે! જ્ઞાન; ચિદાનન્દમય આત્મપ્રભુ છે, સવ ધમ મય તે છે જાણુ !!. ૫ ૯૫ L
For Private And Personal Use Only