________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૫૮)
કક્કાવલિ સુબે–ચ. ચૂપ રહીને કર શુભ કાર્યો, સારાં થાતાં જગ જાહેર, ચયા મહેલ પડતા તે અંતે, મનમોહે વતે અંધેર. એ રદ છે ચડતી લક્ષણ, પુણ્યનાં કાર્યો, ન્યાય સંપ ઉદ્યોગ ઉમંગ ચઢતા ભાવને જ્ઞાનપ્રવૃત્તિ, ન્યાયી જીવન પ્રેમ અભંગ. ર૭ ચડતી લક્ષણ, તે ગુણીસંગતિ, ભૂલ દેષને પશ્ચાત્તાપ; ચડતી લક્ષણ, સત્ય પ્રમાણિકપણું અને તજવાં સહુ પાપ. ૨૮ ચડતીમાં નિજ ભૂલ ટળાતી, પડતીમાં નહીં ભૂલ જણાય; ચડતી થવાની હોય તે ભૂલને, દેખી તેને દૂર કરાય. . ૨૯ ચક્ષુવડે દેખીને ચાલો!!!, ચક્ષુને કર સદુપયોગ ચક્ષુમાં અગ્નિ નહીં ધારે, અતિદેખે ચક્ષુમાં રેગ. ૩૦ ચક્ષુ શકિત બળવાન છે તેની, જેની વીર્યની રક્ષા બેશ ચક્ષુને ઉપયોગ નિયમસર, કરે તેને નહીં ચક્ષુકલેશ. આ ૩૧ ચક્ષુથી જે રાત્રે ન વાંચે, દેહવીર્યને કરે ન નાશ; ચક્ષુને કુદ્રત રીતિએ, કરે ઉપગ તે અંધ ન ખાસ. એ ૩ર છે ચોમાસાના ચાર માસમાં, જૈન ત્યાગી રહેતા એક ઠામ, ચાતુર્માસી તપ સંયમમાં, ગાળે ભજે પ્રભુનું નામ, છે ૩૩ છે ચોરી થાતી કામને ક્રોધ, હાસ્ય ભયે સ્વાર્થે જગમાંહ્યા, ચોરી તજતાં અનેક પાપ, તજાય છે ચેરી ખછાંય. એ ૩૪ છે ચોરી કરતાં હિંસા જૂઠું -આદિ અનેક પાપે થાય; ચોર બને છે નિર્દય હિંસક, દુર્વ્યસની કરતો અન્યાય. જે ૩૫ છે ચોરનું ધન ચંડાલે ખાતા, ચેરનો નહીં જગમાં વિશ્વાસ ચેનું મનડું ક્ષણક્ષણ પલટે, શાંતિને નહીં તેને શ્વાસ. ૩૬ ચિંતામણિ સમ નરભવ પામે, નરભવ મળે ન વારંવાર ચિંતામણિ કરતાં તે અનંત-મોટો મેહે ફેક ન હાર!!. . ૩૭ છે ચીલેચીલે ચાલ્યા જાતા, સાધારણ અજો નરનાર; ચાલે મૂકી ગમે ત્યાં ચાલે, અસાધારણ કેઈક ધાર!!!. . ૩૮ છે ચારે બાજુએથી મુજમાં, પ્રભુને પ્રગટ !! સત્ય પ્રકાશ ચાહું એવું પલપલ પ્રેમે, પ્રભુમય જીવન તે સુખ ખાસ. ૩૯
For Private And Personal Use Only