________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુબોધચ.
(૧૫) ચતુરાઈ ચૂલે તુજ પડશે, ચેત! નહીં તે જાણજે જીવ ચાર ઘડીનું ચાંદરણું છે, થા! નહિ મોહવશે તું કલીબ. ૧૨ ચાર સંજીવિની ઔષધી સરખી, ધર્મ ક્રિયાને ચેતન !! ધાર; ચેતન ચેતે લટપટ મૂકી, માનવ ભવ ફેગટ નહિં હાર. છે ૧૭ ચાકરી કરતાં ભાખરી મળતી, ચાકરના ગુણ સાચા જાણ!!!; ચાકરી કીધી સાધુ સંતની, નિષ્ફળ જાય ના નિશ્ચય માન છે ૧૪ ચાકર થાત તે પ્રભુ થાતે, સાચી ચાકરી કરતે જેહ, ચાકરી કર!! ગુરૂદેવની ભાવે, તેથી થાઈશ ગુણગણગેહ. મે ૧૫ ચૌટું રાજ્યસભા પંડિતગણ, સંગે ચતુરાઈની વૃદ્ધિ ચાર ચતુર જન સલાહ પૂછી, કાર્ય કરે તે પામે સિદ્ધિ છે ૧૬ છે ચાહ જે તુજને સદ્દગુણ વરવા, ચા, પીવાની ઇચ્છા ત્યાગ !!! ચાહજે સાત્વિક ગુણ કર્મોની, “ચાહે વ્યસનથી દૂર ભાગ. ૧ણા ચોરની મા કેઠીમાં મુખડું-ઘાલી રૂવે જાણ ન થાય; ચોરી જારી છાનાં પાપ, કરનારા છાનાં દુઃખ પાય.
૧૮ ચારે બાજુ ધર્મ વિચારે, વ્રત સદગુણથી મનને ઘેર; ચિત્તને વશમાં કરીને આતમ!, વર્તી પ્રગટે મુકિત લહેર. ૧૯ છે ચોપટ ખેલી કર્મને જીતી, કરી વિજય ઝટ પામ મુકિત ચેકીદારે હારા સદ્ગુણ, પ્રગટાવે એ ધર્મની યુકિત. ૨૦ છે ચણાઠી કનકથકી તેલાતી, હલકી પડી કર્યું કાળું મુખ; ચતુર જનની અનંત કિંમત, મૂઢને તેથી છે મન દુઃખ. | ૨૧ છે ચાલે આતમ!! પ્રભુને મળવા, ધારી ચેલ મજીઠસમ રંગ; ચોપડા પડીમાંથી ગુણ લે, પ્રભુના પ્રેમે આત્મ અભંગ. રેરા
કાશી કરી તજી પ્રમાદે, ચિત્તમાં પરમેશ્વરને ધાર!!! ચઢ!! ઝટ મુકિત નિસરણી પર, ચૂક ન કરજે ચિત્ત લગાર. ૨૩ ચટામાં મિસરી વેરાણું, લઘુ કીડીઓ ખાતે ખાય; ચતુર મોટો હાથી ન ખાવે, લઘુતા વિનયે સર્વ પમાય, ૨૪ છે ચાવડા વનરાજે ગુજરાતમાં, શીલગુણ સહાયથી થાપ્યું રાજ્ય ચાવડા વંશ તેનાથી જાહેર, ચાંપે થાયું નિજ સામ્રાજ્ય છે ૨૫
For Private And Personal Use Only