________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુધ-ધ.
(૧૧) ઘેબર ઘારી દુધને પૂરી, મળતી સત્કર્મો તે જાણુ!!!) ગાડી વાડી લાડી શાતા, પૂર્વે કરેલાં પુણયપ્રમાણ. છે ૮ ઘટાપથી વળે ન કિંચિત, ઘટાટેપ આડંબર ત્યાગૌll; ઘનવટુ ગાજે શું તું મિથ્યા, ગાફલ!! જ્ઞાને ઘટમાં જાગ !. છેલા ઘડી ઘડી આતમ ઉપગે, પ્રભુને ધરજે દિલમાં રાગ; ઘરપરિષહ પ્રગટે હોયે, પ્રભુમરીને ઘટમાં જાગી!!. | ૧૦ | ઘહેલા તેઓ વિશ્વમાં સાચા, જ્ઞાનભક્તિ ને ભૂલ્યા ધર્મ ઘડપણમાં પણ પ્રભુ ભજે નહીં, ત્યજે ન મરતાં પાપનાં કર્મ. ૧૧ ઘહેલે થા !!! ના આતમ ! મારા, ગુરૂજ્ઞાનથી પ્રભુ પ્રગટાવો!! વૅની થા !! તું બારસે ઘટ, જ્ઞાનને ધર્મે લોક જગાવો!!. ૧૨ ઘરેણાં, આતમ ગુણ ગણીને, બાઘરેણાં મોહનિવાર Il; ઘેરે ઘાલી મેહને ઘેરે, દુનિયાને નહીં કરે ખુવાર. ૧૩ ઘરબારી થઈ ત્યાગી સંતને, ગુરૂ અતિથિ સેવા ધાર!!; ઘરબારી પરમાર્થે સ્વાર્પણ –કરવામાં રહેતા તૈયાર છે ૧૪ ઘટને ઘટરૂપે થાવામાં મુશ્કેલીઓ નડે અનેક ઘડાઓ ઘટની પેઠે આતમ છે, તેથી સ્વતંત્રતા સુખ ટેક. ૧૫ ઘેડા જેવું મનન કરીને, મનઘોડા પર થાશે સ્વાર; ઘોડે પાડી ના દે માટે, ક્ષણે ક્ષણે રહેશે હુશિયાર. ૧૬ ઘુરકા ઘુરકી શ્વાનની પેઠે, કરશે નહીં ઈર્ષ્યાએ કેય; ઘસાય મરતા અનંતજી, ઈર્ષ્યાથી નક્કી એ જેય. ૧૭ ઘાયલને તે ઘાયલ જાણે, દુઃખીને છે દુઃખી જાણ ઘાયલની સેવા કરવાથી, પુણ્યબંધ છે સત્ય પ્રમાણુ. મે ૧૮ છે ઘાત કરે નહીં ક્રોધે વાથે, ઘાતકની અંતે છે ઘાત; ઘવાયા જે સદ્દગુરૂના જ્ઞાને, કરે પ્રભુને તે સાક્ષાત્. ૧૯ ઘાંચીની ઘાણના વૃષભે, મન જાણે ચા ગાઉ વિશ; ઘાંચી ઘાણ વૃષભની પેઠે, ભ્રાંતિમાં કયારે ન રહીશ. ૨૦ છે ઘેર ઘેર રેટી આશાએ, શ્વાન ભમે છે એ ધાર !!! ઘેર ઘેર વ્યભિચારી કામુક, કૂતરપેઠે ખાતે માર. ૨૧ છે
For Private And Personal Use Only