________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૮)
કક્કાવલિ સુબેધ-ગ. ગાગી પેઠે સ્ત્રીએ વિદુષી, પૂર્વે ઘણી હતી જગ જાણે, ગવિણ જ્યાં સ્ત્રીઓ ઘણી ત્યાં, નારી રાજ્ય વિલાસને માન. ૧૮ણા ગાર્ડની પેઠે ગૃહાવાસની,–ગાડીની કરજે સંભાળ ગૃહસ્થતા છે અર્થને કામે, ભેગે દાને જાતે નિહાળો/W. ૧૮૮ છે ગાવું બનાવવું તસ્કરવિદ્યા, એ છે સઘળા બુદ્ધિ ઉકેલ ગાયકને ગાંડાઓ ડામે, જ્ઞાનવિના દુનિયા બગડેલ. તે ૧૮૯ ગાંગે ઘાંચી રાજાજની –કથાને સુણશે સહું ઈતિહાસ ગિરિવર સમ ખેમાં ધીરા,-બનશો રાખી પ્રભુ વિશ્વાસ. ૧૯૦ ગીતા-ભગવગીતા નામે, વૈદિક હિંદુઓમાં પ્રસિદ્ધ ગીતા મહાવીરગીતા નામે, જેમાં છે જાણે સિદ્ધ. ૧૯૧ . ગીની દેખી કન્યા વેચે, તેના સરખે કેઈ ન નીચા ગમગીનીને દૂર નિવારે, સમજે નિજ આતમ શું ચીજ ૧૯૨ ગુજરાતી ભાષાની પ્રગતિ, ગુજરાતી સાહિત્યે થાય; ગુજરાતી ભાષા બહુ મીઠી, કમળ સંસ્કૃત પુત્રી સહાય. ૧૯૩ ગુજાર! જીવન કરી ગુજરાનને, ન્યાય નીતિથી કર !!! ગુજરાન ગુજરી જવાની પહેલાં આતમ!!, કરી લે સેવા ભક્તિ જ્ઞાન. ૧૯૪ ગુજારે કર ! તું ગમે તે રીતે, ચેરી જારીવણ કરીને કર્મ, ગુજારો સ્વાશ્રયી થઈને કરી તું, ગુજાર!!! સારું જીવન ધર્મ. ૧૫ા ગુડાકેશની પેઠે નિદ્રા-જતી રહેશે જગ શિયાર; ગુલે ગુણદે કર!!! ગુણવૃદ્ધિ, ગુણી પણાનું જીવન ધાર !!!. ૧૯દા ગુણકારકના ગુણને ગાજે, ગુણકારકપર કર ID ઉપકાર ગુણાનુરાગી છ થોડા, ગુણજ્ઞ થોડા નરને નાર છે ૧૯૭ છે ગુણને બદલે વાળી છે !!!, ગુણ કરશો થઈને નિષ્કામ; ગુણકારી સંઘરવું સઘળું, ગુણની આગળ ધૂળ છે દામ. ૧૯૮ છે ગુણકારી વિચાર ને કર્મો, ધારે છે તેને નર ને નાર; ગુણગ્રાહક થા !!! ઉન્નત થાવા, ગુગ છે સુખ શાંતિ આધાર. ૧૯ ગુણને ચાર બનીશ નહીં કયારે, ગુણીયલ સારાં નર ને નાર ગુનેગારને શુદ્ધ થવાને, વખત આપજે દયાને ધાર !!!. ૨૦૦
For Private And Personal Use Only