________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુબોધ–ગ.
(૧૭) ગવી રહે નહીં જગ નરનારી, ગર્વ ગળ્યા જગ સહુના દેખll; ગહિત કાર્ય ન કરજે કયારે, ગપણની દશા ઉવેખlll. ૧૭૩ ગલત વિચારે માન! ન મેહે, ગલબ જોઈ વિચારી જાણll, ગીચીવાળી જગ્યાને છડે, ગલીચીથી દુખોની ખાણ. ૧૭૪ ગહન બાબતે ગુરૂગમગે, હળવે હળવે સે સમજાય ગળ-ઉમળકે સારા પ્રગટે, તે આચારે મૂકે ભાય. ૧૭૫ ગળથુથીમાં જ્ઞાન ને સેવા, ભક્તિ યોગને જ્યાં પીવાય; ગાજે ત્યાં મહાપુરૂષે પ્રગટ્યા, સર્વશક્તિ ત્યાં ઉભરાય. ૧૭૬ાા ગળાનું રક્ષણ સત્યે કરજે, ગળું કપાતાં રહે ન પ્રાણ ગળે ટુપિ ખાઈ નહીં મરજે, જીવંતાં ફરી ઈચ્છિત લહાણુ, ૧૭ણા ગળપડુને સંગ ન કરજે, ગળપડું તું થા ! નહીં ભવ્યા ગળી ગળીને પાણી પીવું, વિચારીને કરજે વ્ય. ૧૮ ગાવું જ્ઞાનીની આગળ કે, જેથી ગાનની કિંમત થાય; ગાંડા આગળ વાતે જેવી, અંધને આરશી સમજે ન્યાય. ઉલ્લા ગાત્ર ન શિથિલ થાય તે પૂર્વે, ધર્મ કરી જે નરને નાર; ગાત્રની મજબૂતાઈ કરજે, કસરત આદિથી નિર્ધાર. ૧૮ ગાથાઓ શુભ શિક્ષામયી જે, ગોખીને બહુ મુખકર પાઠ ગાથાની કિંમત નહીં થાતી, દેખાતી શિવપુરની વાટ, ૧૮૧ ગાફેલ ખત્તા ખાતે જયાં ત્યાં, ગાફેલ ગર્થ ગુમાવે ફેક ગાબડું લેશ પડવું નહીં સારું, ગભરામણથી મૂકીન પિકા૧૮રા ગાજરની કરી જેહ પપુડી, વાગે ત્યાં સુધી તે વગાડી!!; ગજ સરે નહીં ત્યારે ખાતાં, લાગે નહીં જગ જે વાર, ૧૮૩માં ગાઢપ્રેમ, સ્વાર્થ ને ભેદે,-રહેતે નહીં મિત્રામાં જાણુ!!! ગાયન આદિ સર્વ કળાઓ, જાણે છે થાઓll પ્રગતિમાન ૧૮૪ ગાયત્રી, વૈદિક પિરાણિક –હિંદુઓને મેટ મંત્ર ગાનારાનું રક્ષણ કરતી, સેવાભક્તિ એ મહાતંત્ર. ૧૮૫ | ગાયકવાડી રાજ્યમાં પૂર્વે, ગણાતું અન્યાયી અધેર; ગાયકવાડી રીતિ જ્યાં ત્યાં, પ્રસિદ્ધ કરશાહી લહેર છે ૧૮૬
For Private And Personal Use Only