________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૪ ) કક્કાવલિ સુધ-ગ. ગોળ ગળે પણ બહુ ખાવાથી, દુઃખના હેતુભૂત તે થાય; ગળ્યું કહેવું ઉપયોગે સારૂં, સમજી ખાવે તે સુખ થાય. ૭૫ . ગળ્યું કડવું ઉપચાગી સુખકર, જ્ઞાનવડે ઉપગ જે થાય; ગયું કડવું બન્ને સુખ દુઃખકર, સાપેક્ષાએ સમજે ન્યાય. ૭૬ ગળીને જોઈ જલને પીવું, બહુ ચાવીને ખાવું અન્ન, ગળીને બેલજે બહુ વિચારી, ઉદાર નિર્મલ રાખે !! મન. કણા ગુરૂવાતને ખેતી ના દે, જેથી નિજપને નુકશાન; ૌપવવા યોગ્ય ગુપ્ત રાખજે, દ્વેષ ન કર કેનું અપમાન. એ ૭૮ ગળથુથીમાં જન્મની સાથે, ધર્મને પામશે નરને નાર; ગેરસમજ જે થે તેની તું, માફી માગી જન્મ સુધાર !!!. ! ૭૯ છે ગવંત ગ્રાહક જે આવે, તેની આગળ પેટી ઉઘાડ. ગ્રાહકવણુ નહીં માલની કિંમત, ગ્રાહકવણુ નહીં લાભ થનાર.૮૦ ગજ પડે ગદ્ધાને બાપા, જગમાં કહેતાં સ્વાર્થી લોક; ગર્જ સમું મીઠું નહીં કેઈ, ગજે પાડે લોકે પિક. એ ૮૧ ગુરૂ, સત્ય જે જ્ઞાનને આપે, અસત્ય પાપને કાઢે દૂર ગુરૂ ખરો જે સમ્યગ જ્ઞાનને, ચારિત્રે શોભે ભરપૂર છે ૮૨ ગુણે વડે પૂજાતા સર્વે, ગુણવણ નહીં પૂજાને માન, ગુણવણ કિંમત નહીં છે કેની, ગુણ પ્રગટાવે સમજે સાન. ૮૩ ગુલામ સરખા રાજાઓ જ્યાં, તે રાજાઓ દુ:ખી દીન; ગુલામડી સરખી જ્યાં રાણી, તેની સંતતિ પ્રગટે હીન. તે જ છે ગુલામ થઈને રાજ્ય કરતાં, ખાતાં પીતાં સુખ ન લેશ; ગુલામી સ્વર્ગવિષે નહીં સારી, સારૂં નરકના થવું મહેશ. ૮૫ ગુલામ પાસે રહે ન શક્તિ, બળ બુદ્ધિ વિદ્યા ક્ષય થાય; ગુલામ કરતાં ગરીબ સારો, સ્વતંત્રતાએ જીવ્યે જાય. એ ૮૬ ગુલાબપુષ્પ મઝાનું લાગે, સિ લોકોને તે પર પ્રેમ, ગુલાબને પણ કાંટાઓ છે, ગુલાબ રક્ષણમાટે એમ. કે ૮૭ | ગુલાબ સરખા સારા લેકે, કાંટા સમ ધરે રક્ષણશાસ્ત્ર ગુપ્ત રહસ્યો એવાં સમાં, ગુરૂગમથી જાણે ! એ મંત્ર છે ૮૮૫
For Private And Personal Use Only