SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કઝાલિ સુમાષ-ગ. ૫ ૬૨ ૫ ગુર્જર દેશ છે મહુ દયાળુ, દયાવંત દેખા !! ગુજરાત; ગૃહસ્થ લાકા બહુ ગુણવતા, અતિથિ સેવામાં પ્રખ્યાત. ૫ ૧૧ ગરીબ ગાયને સ્માશ્રય આપે, અતિરમણિક દેખા ! ! ગુજરાત; ગુજરાતી નરનારી દયાળુ, સેવાભક્તિમાં પ્રખ્યાત. ગુર્જર દેશે વૃક્ષેા ઝાઝાં, સધાન્યની ખેતી થાય; ગુણવંત પ્રકટે ભકતા જ્ઞાની, કાચુ સાનુ ખહુ પ્રગટાય. ગુજરાતીમાં દયા સત્યને, ક્ષમા વિનય સેવાને ભકિત; ગુણા ઘણાને દુર્ગુણ પણ છે, ગુણુરાગે ગુણુ લેવા રીતિ. ગુજર દેશમાં ઘરમાં ગેાખલે, કબુતર બેસી ગેલ કરત; ગુર્જર દેશમાં હરણાં રમતાં, પશુ પંખીના યા અનંત. ॥ ૬૫૫ ગુર્જર દેશમાં તીને ભક્તા, ની સરાવર વૃક્ષ રસાળ ગુર્જર દેશને શુદૃષ્ટિએ, દેખે તેને આવે ખ્યાલ, ગણિત આદિ વિદ્યાનું, સારી રીતે મેળવા જ્ઞાન; ગુરુ થાવુ કૃતજ્ઞ થાવું, ગુણ્ણાનું જ્યાં ત્યાં કરવું ગાન, ગૃહાવાસમાં સ્ત્રીને પુરૂષે, અતિથિઓની કરવી સેવ; ગુણી ગૃહિણી દેવી સરખી, ગૃહસ્થ સદ્ગુણી જાણા!! દેવ. ૬૮૫ ગૃહની ગૃહીણીદેવી પત્ની, એજ શ્રેષ્ઠ ઘર જગ કહેવાય; ગૃહસ્થદશાનું ભૂષણુ દાન છે, દાને ગૃહસ્થી ધર્મી થાય, ગૃદુસ્થને છે સ્વાધિકારે, દેવ ગુરૂને ધર્મીની ભકિત; ગૃદુસ્થ શાલે પરાપકારે, રાખે જે નીતિ સીતિ. ગૃહસ્થનું ગૃહ સ્વર્ગ સમું જ્યાં, દયા દાનને સ્વાર્પણુ ત્યાગ, ગુદૃષ્ટિને ઐકય પ્રેમતા, ઉત્સાહ ઉદ્યોગ ને વૈરાગ્ય, u es u u ૬૭ ૫ ॥ ૬૯ ૫ ॥ ૭૦ ૫ ૭૧ ૫ For Private And Personal Use Only ( ૧૩૯ ) ॥ ૩॥ ૫ ૬૪ ॥ ગુરૂકુળવાસે જ્ઞાનને ભક્તિ, માતમની શક્તિ પ્રગટાય; ગુરૂકુળવાસે ગુડ્ડા ઘણુા છે, નગુરાથી તે નહીં સમજાય. ગુરૂના અંતેવાસી શિષ્યા, ગુરૂદયનુ પામે જ્ઞાન; ગુરૂકુળમાં વસવુ” મહાદુલ ભ, ગીતા ગુરૂ તે સત્ય પ્રમાણુ, ાછા ગીતા અનુભવી ગુરૂની પાસે, વસે રહી સહી સંકટ સવ; ગુરૂ ગીતાની ભક્તિ એ છે, પામે પ્રભુને રહે ન ગર્વ. ૭૪ ।। ૨ ।
SR No.008598
Book TitleKakkawali Subodh
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1925
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy