________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કડકાવલિ સુબોધ-ગ.
(૧૩૫) ગંગાનદીથી આતમજ્ઞાની, ગુરૂજી અનંતગણુ છે મહાન ગુરૂમાં અર્પાઈ જાવાથી, આતમ થાતે પ્રભુ ભગવાન. એ ૫ ગુણને લેશે ગુણને દેશ, ગુણાનુરાગ ધરા નરનાર, ગુણવંતોના ગુણને ગાશે,–ગાશે ઉપકારી ઉપકાર. 1 ELL ગુરૂવંદન આવશ્યક કર્મ છે, ધર્મગુરૂને નામે ત્રિકાલ; ગુરૂથી જ્ઞાન ને જ્ઞાનથી મુક્તિ, ગુરૂમાં ધારે પ્રભુ સમ વહાલ, આ છા ગુરૂવર નેમિસાગર તેમજ, રવિસાગર ગુરૂ રચ્યું ચરિત્ર ગુરૂ સુખસાગર ચરિત્ર તેમજ, સુખસાગર ગીતાજ પવિત્ર છે ૮ ગુરૂગીતા સંસ્કૃત ભાષામાં, રચીને ગુરૂની કીધી ભક્તિ; ગુરૂની સેવા ભકિતનું કુલ, ગ્રન્થ કર્યાની પ્રગટી શકિત. ૯ ગચ્છમત પ્રબંધ ગ્રન્થની રચના કરીને ગચ્છાદિક ઈતિહાસ ગચ્છ ગુરૂની ઉન્નતિ માટે, દીધી તેમાં શીખ સુવાસ. ૧૦ ગુહલી સંગ્રહ ભાગ રચ્યા બે, ગુરૂગીત ગુહલી સંગ્રહ તેમ, ગુરૂની સેવા ભક્તિ કીધી, ગુરૂથી જ્ઞાન ને યોગને ક્ષેમ. ૧૧ છે ગેના પાપે બળે પંપળે, ગદ્ધા સંગે ગાયને મારક ગુણ અવગુણની સંગત એવી, સુખ દુઃખ પામે છે નરનાર. ૧રા ગાડરીયા પ્રવાહે પ્રવતે, અજ્ઞાની શ્રદ્ધાળુ જન; ગાડરીયાની રીત ન રાખે, જ્ઞાની શ્રદ્ધાગુણસંપન્ન. મે ૧૩ ગજ સુકમાલ મુનીવર વંદુ, અંગારાથી દઝાતાં શીશ; ઘણી ધરી ઘટમાંહી સમતા, મિલ ઉપર કરી ન રીસ. ૫ ૧૪ છે ગુરૂ તે એ છે જ્ઞાની ત્યાગી, વૈરાગી નિમને શાન્ત; ગુણે જણાવે દેષ હઠાવે, ટાળે શિષ્યના મનની બ્રાન્ત. ૧ ૧૫ ગુરૂ તે આતમજ્ઞાનને ભક્તિ, ક્રિયા યોગ ને શિખવે સેવ; ગુરૂ તે એ છે કર્મ કરે પણ, નિઃસંગ જ્ઞાનાનન્દી દેવ. ૧૬ ગદ્ધાપચ્ચીશીને જાળવી, ગદ્ધા સમ તે મારે લાત; ગળો થા ના કામને સ્વાર્થ, ગુરૂગોધની ભૂલ ન વાત. | ૧૭ છે ગાંડા તેઓ ચતુર છતાં પણ, મોહ કહ્યું માહે કરનાર; ગુલામ તેઓ પરજ સુખની -આશામાંહી જીવનહાર. છે ૧૮ છે
For Private And Personal Use Only