________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૩૨)
કક્કાવલિ સુબોધ-ખ. ખખડાવું પ્રક્ષે ! તારા દ્વારા, કૃપા કરીને હાર ઉઘાડ lll ખાખી બા બન્યા ત્વદળે, હવે જરા નહીં વાર લગાડ, ૧૬૫ ખાખ કરૂં હું મોહને બાળી, તે સાચો ખાખી કહેવાઉં, ખાખી એવો થવા હું ઉદ્યમ, –કરવાને જ અલેખ જગાઉll.૧૬૬ ખાખી બનવા જ્ઞાનાગ્નિને, પ્રગટાવવાને કરૂં પુરૂષાર્થ, ખાખી થઈને કર્મ ખાખને, ઉડાવવા કરું છું પરમાર્થ. ૫ ૧૬૭ છે ખરી કમાણી તું પ્રભુ મુજ, તુજવણ બીજું ચહું ન સ્વર્ગ ખ્યાલ, પ્રલે એવો દિલ પ્રગટ્યો, ઈછું પંચમી ગતિ અપવર્ગ.u૧૬૮ ખરી શેધને ખરે પ્રેમ તુજ, બીજું સઘળું માનું વ્યર્થ ખરું કે મુજને કહે છે તેપર, દ્વેષ ધરૂં નહીં તજુ અનર્થ. ૧૬લા ખારા સાગરમાં પ્રભુ એક તું, મીઠી મેહરામણ સુખકાર; ખરે નિશ્ચય એ દિલ ધાર્યો, પ્રભુ તુ એક છે મુજ આધાર.૧૭ ખાલી હાથે ચાલ્યા કેઈ, ખાલી હાથે કેઈક જાય ખાલી હાથે જવું ન કયારે, એવા નિશ્ચયે જીવ્યું જાય. ૧૭૧ ખેલ ન ખેલું મોહના જૂઠા, પ્રભો !તુજ મળવા ખેલું ખેલ; ખુદા મહાવીર અહે પ્રભુ મુજ; તારી સાથે ધરૂં છું મેળ. . ૧૭૨ ખુલ્લા કર !!! સહ દિલનાં દ્વારે, જેથી તેમાં પડે પ્રકાશ ખુલ્લાં કર નહીં અન્યનાં મર્મો, પ્રભુને મળવાની જે આશ. ૧૭૩ ખાલી બેલ ન જ્યાં ત્યાં ગ, ખાલી બેલે ઘટતે તેલ, ખુલ્લું કર ગુરૂ પાસે દિલને, ગુરૂની પાસે સઘળું ખોલ !!! ૧૭૪ ખુલું કરી દિલને ગુરૂ પાસે, દિલમાં ભરજે.સત્યપ્રકાશ ખુલ્લું કર નહીં જ્યાં ત્યાં દિલને,યોગ્યની આગળ સત્ય પ્રકાશll.૧૭પા ખરે પ્રકાશ પડ્યો જે દિલમાં, છાને કયારે રહે ન તે; ખરો જયાં આમાનંદ પ્રકાશ્ય, ત્યાં નિર્ભયતા, ભાવવિદેહ. ૧૭૬ ખરૂં પ્રકાશું છું જગ આગળ, રહ્યો ન કે પર રાગ ન ટ્વેષ; ખરૂં પ્રકાશુંછું જગ આગળ, કે’પર વર રહ્યો ન કલેશ. ૧૭૭ના ખરૂં પ્રકાશુ છું જગ આગળ, સર્વથા કર્મને થયે નનાશ; ખરૂં પ્રકાશું સાપશમથી, –મેહને છ કંઈ કંઈ ખાસ. ૧૭૮
For Private And Personal Use Only