________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુબેધ-ખ.
(૧૩૧) ખપી જવું નિષ્કામ સેની-સેવામાં રાખી ઉપગ; ખપી જવું સન્માર્ગમાં સારૂં, ખાટા ડી વિષયના ભેગા૧૫ના ખપી જવું ગુરૂ માતપિતાની સેવામાં તે સારું જાણુ!!! ખપી જવું જગજીવોના હિત માટે આપી નિજના પ્રાણ ૧૫રા ખામી દે નબળાઈને –દેખી ખામી કરૂં હું દર ખામી પોતાની દેખાતી, તેથી બનતો આતમ શૂર. ૧૫૩ ખરું હિતકર સુખકર જે લાગે, જેથી થા આત્મપ્રકાશ ખરૂં કર્તવ્ય કરૂં જ વિવેકે, પૂર્ણ પ્રભુપદની એક આશ. ૧૫૪ ખોટું લાગે તે હું ત્યાગું, બેટાને કદિ કરૂં ન પક્ષ ખોટું લાગે કેને એવું, બેલું નહીં તજી પક્ષાપક્ષ. . ૧૫૫ ખરે એક આધાર, પ્રભુને, ધાર્યો હે પ્રભો!! તારે સત્ય ખરી વખતને પ્રભુ તું બેલી, ત્વ...
ાથે કરૂં હું કૃત્ય. ૧૫૬ છે ખરૂં જે લાગે મતિ અનુસાર, તેમાં જૂઠા ધરૂં ન ખાર; ખરૂં જે લાગે અનુભવગમ્ય જ, ધારું તે પર સારો પ્યાર ૧પછા ખંતને ચીવટ ય ત્સાહ, પ્રભુ તુજ માટે કરું છું યાત્ર ખરી લગની એક તુજપર લાગી, કર!!! મુજને તું લાયક પાત્ર.૧૫૮ ખેટું ખરૂં સહુ સાપેક્ષાએ, સમજી ધારૂં સત્ય વિવેક; ખરાબ લાગે તેને ઈડ, આત્મપ્રભુ!! તુજ ધારી ટેક. છે ૧૫૯ ખપાવું આતમની શુદ્ધિમાં, મનડું વાચા અને મુજ કાય; ખપ જેને સાધનની રીતે, વાપરૂં તેને થઈ નિર્ણાય. ૧૬૦ ખાવું પીવું હરવું ફરવું, ઈત્યાદિ કાયા વ્યાપાર ખરો તે આમન્નતિ શુદ્ધ, ધારૂં પરંપરા ગુણકાર. ૧૬૧ છે ખુણે ખાંચરે મનમાં તનમાં, દેષ રહ્યા તે કરવા દર; ખરી પ્રવૃત્તિ આદરી, ભાવે, જેથી વધે આતમ નુર. . ૧૬૨ છે ખટપટ કરૂં ન દુઃખકર પાપી, ખટપટમાં નહીં ધારૂં મેહ ખરૂં કરતાં ભૂલ્યાની માફી, વતું કરૂં ન કોપર દ્રોહ. ૧૬૩ છે ખંડન મંડનમાંહી મોહની –વૃત્તિને કરૂં નિરધ; ખંડન મંડન મેહે કરું નહીં, એ ધારૂં આતમ બોધ છે ૧૬૪ છે
For Private And Personal Use Only