________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૨૬)
કક્કાવલિ સુબોધ-ખ. ખાટું ખારૂં મીઠું તમતમું, ઘણું ખાતાં થાતું નુકશાન; ખાવા પીવામાં નિયમસર, રહેવાથી આરોગ્ય જ જાણુ. ૮૧ ખાધું પીવું તેનું લેખે, જેણે કીધા પપકાર, ખાધું પીધું તેનું આલેખે, દુર્બસનેને જે ભંડાર. - ૮૨ છે ખમીર તે સદ્દગુણ સન્નીતિ, શુરવીરતા પરોપકાર, ખમીર એવા વણ શું અમીરી, સત્કર્મોથી ખમીર ધાર. ૮૩ ખટપટીયું મન હારું જે છે, તે પછી બાહિર્ ખટપટ થાય; ખટપટ જે નહીં મનમાં પ્રગટે, મનમાં શાંતિ ગુણ પ્રગટાય. ૮૪ ખરાબ આ છે ખરાબ તે છે, ખરાબી અન્યોની નહીં દેખ !! ખરાબી જે દુર્ગુણથી હારી, ખરાબી જાણી તેને ઉવેખ . ૮૫ ખરાબ તે ઈર્ષાને કેધ છે, માયા લાભ અને અહંકાર ખરાબ તે વ્યભિચાર અનીતિ, ખરાબી અંતરની ઝટવાર. પટેલ ખીજમત કરવી દેવ ગુરૂની, સંતેની ખીજમત સુખકાર ખીજમત કરતાં ભેદને ભીતિ, લજજા સ્વાર્થને કર!પરિહાર. ૮૭ ખાતર પાડી જીવવું પાપ છે, ખાતર પાડે થાય ખુવાર; બેટ પડે તે ધંધો કર નહીં, અપર કર નહીં તું ખાર. ૧૮૮ ખાખી બાવા તેહ ગણાતા, કરે માયા મમતાની રાખ; ખાય ન જેહ અનીતિ કરાને, કંચનકામિની ત્યાગ સુભાષ પટલા ખુમારી આતમ ગુણની પ્રગટે, પ્રભુધ્યાને પ્રગટે ઘટ ઘેન, ખુમારી તે આતમ આનંદરસ, અંતમાં પ્રગટે સુખ ચૅન. ૧૯ના ખીસ્સા કાતરૂં લેક ઠગારા, તેનાથી ચેતીને ચાલવું ખીસ્સાં કાતરૂં ખોટા સારા, પ્રસંગ પડતાં આવે ખ્યાલ. ૯૧ ખાય અને પાછું જે ખેદે, ખળ એવા લેકે છે જેહ, ખાતરપાડુ નિમકહરામી, અવિશ્વાસી જગમાં તેહ. ૯રા ખભે આ જોવામાં આવે, જેવન ગદ્ધાપચ્ચીશી જાણું ખળભળાટ થાતે તન મનને, વનમાં મન વશમાં આવ્યું. ૧૯૩ ખની ધારની ઉપર ચાલવું, આકાશે ઉંચે ઉડાય; બાળ વનમાં જે કામને, ક્વીન તે સૈથી કહેવાય. ૯૪
For Private And Personal Use Only