________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાવલિ સુમેાધ-ખ.
॥ ૬૯ ૫
ખજૂરી વૃક્ષ છે ઉંચુ ઉપર, પાકી મીઠી લુખ ખજૂર; ખસી પડે તેા મૃત્યુ પામે, પડે ન તે પામે રસપૂર. બજાર જેવી ભક્તિ જાણેા, ચઢીને પ્રભુ પામે સુખ લ્હેર; ખસી પડ્યા જ માહના દેખે, દુ:ખપ મૃત્યુ કાળા કેર. ॥ ૬૮ ૫ ખાવાની પીવાની કઈ ખામી, રાખેા નહીં પ્રભુ પામી ધ; ખાવુ જ્ઞાન ને પીવી સમતા, કાઇ ન લાગે તેથી ક. ખ્યાતિ માટે કરા ન કાર્યાં, સ્વ થી કરવાં શુભ કાજ; ખરા ખ્યાલ એ હૃદયે ધારા, પ્રગટે શુદ્ધાતમ સામ્રાજ્ય,II ૭૦ ખાનપાનમાં અનેા વ્યવસ્થિત, ઉપચાગી ખાવાં શુભખાદ્ય; ખાઈ પીને નવરા બેસે, એવાઆ છે મૂઢમાં આદ્ય, ખળ ધર્તાથી સાવધ થૈને, ચેતી ચાલા નર ને નાર; ખલ જન નિજનું ખાઇને ખેાદે, ખલ મિત્રાથી ચેતી ચાલ. ॥ ૨ ॥ ખાટુ લાંબે કાલ ન નલશે, ખાટું ખેલે તે ખાટ; ખાટુ કર નહીં વિશ્વાસીતુ, ખાટાથી ખાટી છે ચાઢ. ખીલ્યાં તેટલાં કરમાતાં સા, મેહે ખીલ્યાં સહુ કરમાય; ખીલે। શુ' તન ધન સત્તાથી, ક્ષણમાં ખીલવું મરવું થાય. ૫ ૭૪૫ ખીલે મહે તે ખેદને પામે, આતમ ! સમજી ધર સમભાવ; ખીલે। નહીં તેમ ખેદ કરાનહીં, ગવ શેાક ભયને નહીં લાવ. ૫ ૭૫ ખાનદાન તે સત્ય જગતમાં, અન્યાને દે ઇચ્છિત દાન; ખરી કમાણી ખશ માર્ગમાં, વાપરે કે પરમાર્થે પ્રાણ, ખાનદાની તેની છે સાચી, પ્રસંગ આવ્યે નહીં છૂપાય; ખરા વિષે અપોઇ જાતા, સદ્ગુણ સત્કર્મ જ કરે ન્યાય, ।। ૭૭ ।। ખીસ્સામાંથી કંઇક કાઢી, વાપર ધર્માર્થ હે ભવ્ય;
ખાલી ખીસ્સે પછી પસ્તાઇશ, ભરેલ ખીસ્સે કર!! કેવ્ય, ૫છા ખૂનસ રાખી ખૂન ન કરવું, ખૂનસનું ફૂલ ખૂનસ જાણુ, ખરા બૂરાના બદલા સામા, યથાયેાગ્ય મળતા મન માન, ખાટાં આળ ન દે કે। ઉપર, કાની ખાટી ન વાત ઉડાડ; ખાટાના બદલા છે ખાટા, શબ્દના પ્રતિધ્વનિ સમભાળ !, ાના
For Private And Personal Use Only
( ૧૫ )
॥ ૬૭ ॥
a ૭૧ ૫
॥ ૩ ॥
! ૭૬ i
user