________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાલિ સુમધ—.
ખાડા તેટલા ટેકરા જગમાં, ઉત્સર્ગ તેટલા છે અપવાદ; ખાત્રી વણુ કંઇ લેવું ન દેવું, ખાવું તજીને રાગેાન્માદ, ખાપરી ખાપરી મત છે જૂઠ્ઠા, સઘળાનેા મત એક ન થાય; ખાપરી ખાપરી મત લેટ્ઠાથી, દુનિયા સદાય ચાલી જાય. પા ખાપરી ખાપરી મત ભેઢાથી, અજ્ઞાનીઓ કરતા યુદ્ધ; ખરા સંત નયસાપેક્ષાથી, સત્યને સમજી થાતા શુદ્ધ ખાનદાન તે દુ:ખી થતાં પણુ, તજે નહીં મનની સખળાઈ; ખાલી ફૂલે નહીં ખાટામાં, ખાન્હાની રહે નહીં ઢંકાઇ. ખુશામતિયાએ સત્ય ન બેલે, પ્રસંગ દેખી ખાલે ખેલ; ખુશામતીમાં રહી ગુલામી, ખુશામતી મીઠી જેમ ગેાળ, ખુશામતીમાં રહી અશક્તિ, રહે નહીં સ્વતંત્ર વિચાર; ખુશામતીમાં સત્ય છુપાતુ, ખુશામતિયાથી મળે ન સાર, ૫૧૦૦ના ખુશામતી માને છે પ્યારી, ખુશામતીને વિનય છે ભિન્ન; ખુશામત ખારી તને લાગે, ખુશામતમાં જીવા છે લીન. ૧૦૧ ખુશામત સ્વાર્થે ભયથી લેાલે, કપટે કામે જ્યાં ત્યાં થાય; ખુશામતિયા કહે નીચને માટેા, ખુશામતથી સાચું ન થાય. ૫૧૦૨ા ખુવાર થા નહીં વ્યસના સેવી, ખૂન કરીશ નહીં ક્રોધે ભાઈ; ખુનરેજીથી સાચી ન શાંતિ, ખૂની મનમાં અશાંતિ ખાઇ. ૫૧૦૩ા ખુબસુરત સ્રીઓના ચહેરા, દેખી કામી થા નહીં ભવ્ય; ખુબસુરતીમાં ખૂનામરકી, ખુવાર થાવાનું કર્તવ્ય. ૫૧૦૪ા ખુલ્લા કરીને હૃદય વિચારા, અન્યને હિતકારી જણાવ II; ખુલ્લુ કર નહીં ખુવારી કારક, ગુણુની ખુશઓને મન લાવ. ૫૧૦પા ખેતર સમ મન આતમ છે શુભ, જ્ઞાનાદિક ગુણુથી તે ખેડ; ખેતર અસખ્યપ્રદેશી આતમ, તેમાં આનન્દ રસને રેડ. ૫૧૦૬ ખેતી કર તુ સત્યધર્મની, પરભવમાં તે આવશે સાથ; ખેપ કરી લે પરમાર્થોમાં, તેથી આતમ થશે સનાથ. ૫૧૦ના ખાખુ તનુનુ થાતાં પહેલાં, ધર્મપ્રભુને જ્ઞાને ખેાજ; ખાટ્ટુ કરીશ નહીં મિથ્યા માઉં, અનીશ નહિં રણુમાંનુ` રાજ, ૧૦૮ના
મ
For Private And Personal Use Only
(૨૦)
ગાા
leણા
૫૮૧
પા