________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુધ–ખ.
(૧૨૩) રાક તનને અન્ન ફલાદિ, ખેરાક મનને સત્ય વિચાર, બેશક આતમને છે ચિદાનંદ, ખેરાકના બહુલા જ પ્રકાર. રહ્યા ખેરાક ખાવ અતિ ચાવીને, હળવે ખાતાં વાર લગાડ; ખોરાક ખાતાં ઉતાવળ નહીં-કરશે તેથી પુષ્ટિ સુધાર, છે જ
રાક ખાતાં પ્રસન્નતા ધર, ક્રોધને ચિન્તા શેક નિવાર ll ખોરાક ખાતાં ભીતિ ન કરવી, ધરાઈ ખાશે નહીં આહાર. એકલા ખોટાં બહાના કાઢ ન કયારે, બેટાં બહાને પતી જ જાય; ખોટું કરતાં ખોટું થાતું, સારું કરતાં સારું થાય ૪૨ છે બેટી સલાહ આપ ન કેમને ખેદ ન કેનું ધરીને દ્વેષ ખુણે ખાંચરે મનના દો, દેખી ટાળે જાશે કલેશ. છે ૪૩ ખાય તું જેનું ખેદ ન તેનું, ખાઈને નહીં થવું હરામ ખવરાવે તેનું કર સારૂં, ખવરાવે થઈને નિષ્કામ. ૪૪ ખાદી પહેરે ખર્ચ છે એ છું, ખાદીથી જગમાં સાદાઈ ખાદીથી કદિ ખાદ ન આવે, શુદ્ધખાદીમાં છે ગરમાઈ. ૪૫ ખાંડને ઝાઝી વાપરવાથી, તનરોગી વધતી નબળાઈ; ખાંડથી પેટના રોગની વૃદ્ધિ, વિવેકથી વતે સુખદાઈ. ૪૬ છે ખામીઓ છે નિજમાં કઈ કઈ, એકાંતે તેને કર યાદ ખામીઓ નિજ દેખી ત્યજતાં, રહે ન પાછળથી દુઃખવાદ. ૪૭ ખરાબીનું કારણ અજ્ઞાનને, દુર્ગુણને કર સત્ય વિચાર; ખરાબ થાવું સારા થાવું, નિજ પર તેને છે આધાર. કે ૪૮ ખૂન ન કરજે ક્રોધાદિકથી, ખૂનીથી સાવધ થઈ ચાલ; ખૂની મનનું નહીં ઠેકાણું, ખૂની હિંસકનું શું હાલ છે ૪૯ છે ખાખી થા તું રાગ રોષને –બાળી ખાખ કરી નિર્ધાર; ખાખી સાચે માયા બાળી, ખાખ કરે તે જગ નિર્ધાર. . ૫૦ છે ખખડા અંતરના દ્વારે દ્વારે ઉઘડે પ્રભુ પ્રકાશ ખાલી તું થા ! સર્વદેષથી, સર્વગુણ પ્રગટે ઘટ ખાસ. એ પ૧ ખુશી રહે સેવાભક્તિથી, પ્રભુને રાખી હઈડા હજૂર ખુશી કરે નિજ આત્મપ્રભુને, જ્ઞાનાનન્દનું વરસે નૂર છે પર
For Private And Personal Use Only