SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૨૩ ) કક્કાવલિ સુમેધ-ખ. ॥૨૫॥ ૫ ૨૭ ૧ ખુદા વર્ષ નહીં રાગ રાષ છે, અનંત નૂરના દરિયા જાણ; ખુદ્દામાં રમતા સત્ય કીરા, મુઠ્ઠાઇ ખેલે જે મસ્તાન, ખુદા બ્રહ્મ હરિ રામ અરિહંત, પ્રભુ જિનેશ્વર હરિ શિવ બુદ્ધ; ખુદા શુદ્ધ આતમ અંતર્માં, સમજી આતમ કરશેા શુદ્ધ. ૫ ૨૬ ! ખેરાત કર નિષ્કામે આતમ !!, કીર્તિ ખાતર ક્રૅ નહીં દાન; ખરામ લાગે તેને છડા, દિલથી દૂર કરી શયતાન, ખાંપડ કલંક જેથી આવે, તેથી સમજીને થા !! દૂર; ખરાખીનાં કારણુંને છેડે, આતમ પામે આનંદપૂર ખુલ્લી જગામાં ખુલ્લાકાશેહરવુ' ફરવુ કરવુ ધ્યાન; ખુલ્લાકાશે તન મન વિકસે, નવ નવ પ્રગટે ઉત્તમ જ્ઞાન ।। ૨૯ ખુલ્લી હવા ખાવાથી સ્ફૂતિ, માનદ પ્રગટે તન મનમાંા; ખુલ્લાં મૂકા જ્ઞાનનાં દ્વારા, રહે ન દુ:ખની છાયા કયાંય. ॥ ૩૦ ખુશ થાવું કંઈ અન્યને આપી, ગુરૂ પાસેથી લેઈ જ્ઞાન; ખુશ થાવું દુશ્મન ગુણુ ગાઇ, સંત જનાનુ કરી સન્માન. ॥ ૩૧ ॥ ખુશ થાવુ નિજ નિન્દા સુણીને, નિજ દાષાને કાઢી ફર; ખુશ થાવું અપરાધી શત્રુ,−ઉપર ઉપકારા કરી ભૂરિ ક્ષુષા પિપાસા આદિ પરીસહ, આવે તે સહુવા ધરી ધીર; ક્ષુધાદિ પરિષદ્ધ સહન કરે જે, જ્ઞાને સમભાવે તે વીર. ખીજડા ખીજડી ખન્ને સાથે, રહેતાં તેથી લગ્ન મઝાર; ખીજડાના લગ્નાત્સવ વેળા-માણેકસ્ત ંભ થતા નિર્ધાર. ખરી ધર્મના કરી પ્રતિજ્ઞા, એકવાર મુખથી જે સત્ય; ખરી પાળે ખીજડાથી પણ જે, તેનાં જગ વખણાતાં કૃત્ય,॥ ૩૫ ૫ ખાલી હાથે જવુ ન કયારે, ગુરૂદેવ રાજાની પાસ; ખાલી હાથ ન શોભે ક્યારે, દાન પ્રસ ંગે સમજો ખાસ. ખત્તા પડતા શિક્ષાથે સહુ, ખત્તા શિક્ષક સરખા ન્યાય; ખત્તા ખાતાં જે સમજાતુ, તે ઉપદેશથી નહીં સમજાય. ખાલી હાથે જન્મ્યા મરતા, કર્યાં ન જેણે દયાને દાન; ખરી વાત સમજીને એવી, કર !! પ્રભુભક્તિ ધ્યાન ને જ્ઞાન, ૫૩૮ાા ॥ ૩૨ ॥ ૫ ૩૩ ।। For Private And Personal Use Only !! ૨૮॥ ૫ ૩૪ ।। ॥ ૩૬ ॥ ॥ ૩૭ ॥
SR No.008598
Book TitleKakkawali Subodh
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1925
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy