________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલ સુખાધ-ખ.
( ૧૨૧ )
।। ૧૨ ।।
૫ ૧૪૫
। ૧૫ ।
૫ ૧૬ ॥
ખર્ચા આવક જોઇને કરવા, ખૂનીથી રહેા સાવધ નિત્ય; ખીસ્સામાંથી દુ:ખીને કઇ, દે કર !! આતમ ચિત્ત પવિત્ર. ॥ ૧૧૫ ખત્રીયાના ધર્મ એજ છે, રક્ષણ કરવું જગનું બેશ, જૂની ચારાદિક લેાકેાના, દાખી દેવા પ્રચંડ ફ્લેશ, ખંડન મંડન જઘડો ટંટા, કરતાં પહેલાં સત્ય વિચાર ! !; ખરાખ કરવુ કેતુ ન ઇચ્છે, ખાતાં અતિરા બહુ ધાર. ॥૧૩॥ ખ્રીસ્તિયેાની સ ંખ્યા ઝાઝી, દુનિયામાં તે કરતા રાજ્ય; ખટપટ ખળ કળ બુદ્ધિ યત્ને, રાજ્યાદિકનાં કરતા કાજ ખરાખરીના ખેલે આવે, ભીરૂ ઝટ લાગી જાય; ખાડ ને ખાંપણ આવે તેયે, ખરૂ કરી અંતે ગુણુ થાય. ખાલી હાથે દેવ ગુરૂને, જોષી પાસે જવુ ન એશ; ખાનદાની છૂપાતી ન ક્યારે, ખડ્ગ શમે ન રાગ ને દ્વેષ. ખસને ખણુતાં ચેંળવષે બહુ, તેથી ન ખસની શાન્તિ થાય; ખસ સરખા છે મૈથુન ભાગેા, તેથી ખસતાં શાન્તિ સુહાય. ૫ ૧૭ ખુશામતીથી ખુશ નહીં થા તું, ખુશામતિયે તેા કથે ન સત્ય; ખરા કરે નહીં જૂઠ ખુશામત, સમજાવે તે સાચું કૃત્ય ખારીલે થે ખેાદ ન ખાડા, ખાડા ખેાઢે પડે તેમાંા; ખરી વાત કડવી લાગે પણ, માની વ જે હૃદયે ભાય, ખટપટિયા ખારીલા લેાકેા, ખુશામતીલા લેાકા જેઠુ; ખરી વાત નહિ તેઓની સહુ, સાવધ થઇ રહ્યેા ગુણુ દેહ ॥ ૨૦ ॥ ખરૂ ખાટું શું પૂર્ણ તપાસી, કરી પરીક્ષા લેજે સત્ય; ખામી રાખ ન સત્ય સમજતાં, ખૂરાં લાગે તજ તે મ્રુત્ય. ૫ ૨૧ ॥ ખેતર ખાતર ખેડને પાણી, ખાંતે સારા ખેતીપાક; ખરી કમાણી કરીને ખા તું, ખેાટી કમાણી અંતે ખાક॥૨૨॥ ખેલાડી થઇ માતમજ્ઞાને, જગમાં કર નિલેષે ખેલ !; ખેલા ખેલ તુ નટ નાગરવત્, નિ:સ ંગે નહીં લાગે મેલ. !! ૨૩ ખુદા નરમાં ખેલે સતા, માની દુનિયા માયા ખાખ; ખુદાઈ, સંતાના દિમાંહી, જે સમજ્યા જડ માચા રાખ, ૫ ૨૪ ૫
૫૧૮i
૧૬
For Private And Personal Use Only
૫ ૧૯ ૫