________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૦)
કક્કાવતિ સુક્ષ્માષ-ક-ખ.
કપૂરવિજયજી વૃદ્ધિચંદ્રજી,શિષ્ય મુનિ ગણમાં શિરકાર; કરી મુજને ભણવામાં સહાય જ, વંદું તેને નિર્ધાર. ॥ ૫૨૭ u કીધી વિજયનીતિસૂરિવર શુભ, અમદાવાદમાં પઢતાં સહાય; કૃત ઉપકારીઓને વંદ્ગુ, ઉપકારી સ્તવુ છુ નિર્માય.
આ પર૮ ૫
થુનાથ તીર્થંકર વ, સત્તરમા જિનવર જયકાર; કનિવારી સુખડાં આપા, જગમાં છે. પ્રભુ તારણહાર. ॥ પર૯ ૫
( વ )
ખખ્ખા ક્ષમા ધરા ઘટમાંહી, સઘળી ખામી કરશેા દૂર; ખાર ન રાખેા વૈરી ઉપર, આત્મખુમારી રહેા મસ્જીä. ખરી વાત સમજીને વર્તો, તે ખખ્ખા શીખ્યા કહેવાય; ખાટુ' સમજી ત્યાં નહીં શચા, ચિદાનંદ આતમ પ્રગટાય, ॥ ૨ ॥ ખખ્ખા ખેતી, ધર્મની કરશેા, વાવા તેવું લણુશે. સત્ય; આતમમેમ ખુમારી ધારા, ખરાધર્મનાં કરશેા કૃત્ય. ખલાએ માંખા જોવનવયમાં, ધન સત્તાએ આવી જાય; ખરી વાત સમજીને વર્તે, તા નહીં માનવ ખત્તા ખાય. ખાવું પીવું હરવું ફરવું, લેાકેા લાખા કરે સલામ; ખરા ખરા સહુ લેાકેા મેલે, પુણ્યાદયનાં એ છે કામ. ખાટુ' ખારૂં તીખું તમતમ,-ખાવાથી પ્રગટે બહુ રાગ; ખાવુ' પણ કઇ ભૂખ્યા રહેવુ, એથી સખળે કાયના ચેગ. ॥ ૬ ॥ ખાણ ખાતાં ક્રોધ ન કરવા, ચિંતા શાક કરી ન લગાર; ખાતાં પહેલાં દાન કરી કંઇ, સાત્ત્વિક ખાણ છે સુખકાર. ખૂન કરેા નહીં વગર વિચારે, ખારીલા થાશે! નહીં લેશ; ખૂણે ખાંચરે રહ્યા દોષને દૂર નિવારા રહે ન ફ્લેશ. ખેતી પધા સાથી ઉત્તમ, ખેતીથી સહે લાકા ખાય; ખેડૂત પાછળ પળે કરાડા, ખરી દેશની ઉન્નતિ થાય. ખાશેા નહીં નિજ તતુના વીને, ખાટાં કર્મ અરે ! લગાર; ખાટી રીતે થાય ખરાબી, એવાં ખાટાં કમ નિવાર ! ! ! ॥ ૧૦ ॥
૫ ૯ ॥
For Private And Personal Use Only
।। ૧ ।
।। ૩ ।
!! ૪ ll
।। ૫ ।।
|| છ th
૫૮ ॥