________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુબોધ-ક.
(૧૧૦) ક્રિયા કરૂં હું અક્રિય થાવા, ચિદાનંદ પ્રભુને પ્રકાશ કરવા ગેયાદશને સાધ્ય જ, એવું અર્હત્ પદનું ખાસ. ૧ પ૧૩ છે કયાંથી આવ્યું ને કયાં જઈશ, એનું સમ્યજ્ઞાન જે થાય; કર્મને આત્માનું જ્ઞાન થવાથી, પ્રત્યક્ષ આતમજ્ઞાને સુહાય. પપ૧૪ કેણ હું આતમ કયાંથી આવ્યા, ધ્યાવે જાતિસ્મરણ છે જ્ઞાન કર્મને આતમ પૂરણ શ્રદ્ધા, પ્રગટે નાસે નાસ્તિક ભાન. પાપા કેણ હતે હું પૂર્વકાલમાં, ભવિષ્યમાં કયાં કે બનીશ; કરતાં એને સમ્યગ અનુભવ, નિર્ભય ધમી ત્યારે થાઈશ. પ૧૬ કરીલે ધ્યાન સમાધિયોગે, આત્મદેવને પૂર્ણ પ્રકાશ કરીલે ત્રિકાલમાં નિત્ય બ્રહ્માની –હયાતીને પૂરણ વિશ્વાસ. ૫૧૭ કાયામાં રહી તટસ્થ બનીને, સાક્ષીભાવે ન્યારો ખેલ!! કાયા છતાં વા ન છતાં આતમ, તું કર જ્ઞાનાનની કેલિ. ૫૧૮ાા કરૂં ન હિંસા કરૂં ન જૂઠું, કરું નહીં ચારી વ્યભિચાર, કરૂં ન મમતા માયા કે પર-સાક્ષીભાવે રહું નિર્ધાર. છે પ૧૯ છે કરૂં ન બૂરું મન વચ કાયથી, પ્રમાદયોગથી કરૂં ન લેશ કર્તવ્ય ને કરૂં નિલેપે, સ્વાધિકાર દઉં ઉપદેશ. છે પર૦ મા કરૂં ન આશ્રવ કર્મ પ્રવૃત્તિ, ધારૂં આત્મિક શુદ્ધ ઉપયોગ; કરૂં તેમાં અહંકાર ધરૂં નહીં, સમભાવે દેખું સંગ. મા પ૨૧ કરૂં જેમાં જે દે ભૂલે, થાવ તેને પશ્ચાતાપ; કરૂં છું નિંદા ગહ, પાપની, મનમાં કરૂં છું પ્રભુને જાપ. પરરા કરૂં કરીશ બુદ્ધિ અનુસાર, સર્વ કર્મનાશાથે પ્રવૃત્તિ કરૂં હું સાધનાઓ જે સઘળી, જેથી પ્રગટે શુદ્ધનિવૃત્તિ પર કરું છું ઉપદેશ આદિથી સહુ-જીની સેવાને ભકિત, કારક ષડ્મય નિજને સમજી, પ્રગટાવું પરમાતમ વ્યક્તિ. પરજા કરૂં વિચારું તેમાંહી જે, ભૂલભૂલામણી આવી જાય, કરું છું તેને પશ્ચાતાપજ, અજ્ઞાને કે ભૂલ ન થાય?. પર છે કરૂં લખું ઉપદેશું તે સહ, થાઓ તેથી નિજપર શુદ્ધિ ર્તા લેકતામાં રહું સાક્ષી, વ્યક્તાતમ ઉપગની બુદ્ધિ. પરહ્યા
For Private And Personal Use Only