________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુબોધ-ક.
(૧૧૫) કફ જવરીને મિષ્ટાન્નથી હાનિ, કહુ કરિયાતું હિતકર જાણુ!!! કફ તે જાલંધર દત્ય જ છે, અગ્નિ તે વિષ્ણુ ત્યાં માન. ૪૫૭ મા કેનાલય મુજ નિશ્ચય એ છે, પરમાતમપદ વરવું ધ્યેય કેન્દ્ર મુખ્ય એ છે આતમને, પરમાતમ કરે આદેય. ૪૫૮ ૫ કમલ પત્રવતુ નિર્લેપી રહી, કર્યા કરું છું જગકર્તવ્ય કમલ પત્રવત્ કર્મયોગી થઈ, વતું પ્રભુપદ છે પ્રાપ્તવ્ય. ૪૫લા કર્મચાગી સાધન પદ જાણ્ય, સાધ્ય છે મુજ પરમેશ્વરદેવ; કુસુમની પેઠે કોમલ વજની પેઠે વત્તી કરું છું સેવ. આ ૪૬૦ કર્મ કાર્યમાં ગ્રાહત્યાજ્યને વિધિ પ્રતિષેધની પેલી પાર કર્મથી ન્યારો કર્મ કરું ને, કર્મવેગ મેટે વ્યવહાર. ૪૧ છે કર્મથે વ્યવહારે વર્ત, ત્યાગરાગ સાધનથી ભિન્ન
. કર્મ કરૂં પણ અકર્મ થઈને, શુદ્ધપગમાં થઈને લીન. એ દર કર્મ કર્યા વણ કેઈ ન જીવે, કર્મથકી ચાલે વ્યવહાર કાર્ય તે પરમાતમ પદ વરવું, અન્ય છે કારણ નિમિત્ત ધાર. જરા કાળા કામનું વિષયેચ્છા મુખ, - છેદીને આતમ સુખ પાવ!! કાળાકામના હુષ્ટ વિચારે, સઘળાને તું જ્ઞાને હઠાવ! .. ૪૬૪ કૃષ્ણ સર્પથી કામ છે બુરે, ડસ્યાં અનંતાં મરણે થાય; કાળા કામને સંગ કરે છે, પલ પલ અશાંતિ દુઃખને પાય, દપા કાળા કુગુરૂ કામી પ્રપંચી, તેને સંગ કદાપિ ન ધાર; કુગુરૂ સંગથી મોહ ટળે નહીં, કુગુરૂ રાગમાં ઝેર અપાર, ૪૬૮ કુગુરૂ પાખંડી અજ્ઞાની, નિર્દય જૂઠો ને શયતાન, કુગુરૂના ભરમાવ્યા ભમે નહીં, કુગુરૂ જગમાં છે નાદાન ૪૯૭ | કુગુરૂ, કંચન કામિની રાગી, દેવગુરૂને ધર્મથી હીન, કુગુરૂ, સિંધ્યાત્વીને મેહી, જડસુખના વતે આધીન, ૪૬૮ કાયા છે પાણી પર પટે, સંધ્યાન છે રાગ સમાન કાયા કાચના જેવી જાણે, થતી ન કેઈની જગમાં માન. ૪૨૯ કાયા, કેની સાથ ન જાવે, કાયાને મૂકે નહીં કાળ કાયાની માયા બાજીગર, બાજી જેવી નક્કી ભાળ. છે ૭૦
For Private And Personal Use Only