SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કક્કાવલિ સુબેધ–ક. (૧૩) કર્યું કરાવ્યું અનુમે શુભનિષ્કામે જગ કહેત; કૃત્યમાં ભૂલ દેષ થયાની, માફી માગું શિવસંકેત. ૪૨લા કરૂં લખું ઉપદેશું વિચારું, તેમાં ભૂલની માગું માફ કરૂણાસાગર મહાવીર દેવા, કરશે મારું મનડું સાફ. ૪૩૦ કાયા મન વચથી અપરાધો, અન્ય જીના કીધા જેહ. કરૂં છું પશ્ચાત્તાપ જ તેને, કરૂં ન અપરાધે હવે તે. ૪૩૧ કરણી કથની કરી મેં જે જે, તે જાણે સહુ હાલા દેવ!! કર મારો ઉદ્ધાર પ્રભુજી, મારું જીવન એ તુજ સેવ. ૪૩રા કરૂણસિંધુ!! પ્રભુ તુજ શરણે, આ પ્રભુ તુજ બાલ ઉગાર!!! કરૂણા કર!! જે તે પણ, તારો ગણું મુજને ઉદ્ધાર. ૪૩૩ કર્યું કરૂને કરીશ એમાં, કર્તાપણું નહીં અહંકાર કરૂં કર્યું વ્યવહાર કરવું, બોલવું નિશ્ચયે નહીં લગાર. ૪૩૪ કાલ ઉપર નહીં રાખજે આજનું–કાર્ય અરે મુજ આતમરાજ|l; કાલની ખબર ન આજે પડતી, આજનું કાર્ય તે કરજે આજ.૪૩૫ કરેલ કાર્યો તપાસી દેખે, ભૂલ દેષની માફી માગી! કાચા કાનને કાચા દિલને, –થા નહીં સાવધ થઈને જાગી. ૪૩રા કલિયુગમાં કલિના અનુસાર, વતે ધર્માચારવિચાર, કલિયુગમાં કલિના અનુસાર, સાધુ ઘરબારી વ્યવહાર. ૪૩છા કટાય છે મન વચ તન શક્તિ, નહીં વાપરતાં જગમાં દેખ) કટાય છે અણુ વાપરવાથી, એવું જાણું સત્યને પખ. ૫૪૩૮ કટાય જેને ખપ નહીં તે સહુ, ખપમાં આવે તે ન કટાય; કાયા મન વચ ખપમાં લેવાં, કસરત આદિથી સુખ થાય. ૪૩લા કોનું બૂરૂં ચિંતવ નહિ મન, કારણે પણ નહી કેનું બગાડ કારણે કાર્યની સિદ્ધિ થાતી, કારણે શાભે કરવાં લાડ. ૪૦ કરી લે નિષ્કામે શુભ કાર્યો કરી લે તારું સાચું કાજ કરણથી છે પાર ઉતરણી, જેવા લેકે તેવું રાજ્ય. ધજા કાયર થા!! નહી ધર્મ કરતાં, ધર્મ કરતાં ધર વિશ્વાસ કરવા પૂર્વે કેટિ વિચારે, કરી પછી કર!! કાર્યપ્રકાશ જરા For Private And Personal Use Only
SR No.008598
Book TitleKakkawali Subodh
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1925
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy