________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૨)
કક્કાવલિસુબોધક, કર્યું મેં વાર્ષણ હે પ્રભુ ! તુજમાં, તુજ માટે જગ જીવ્યે જાય; ક્રોધ માન માયાને લેભને, કામને નાશ કરે સુખ થાય. ૪૧૫ કરૂં હું હારી ભક્તિ ભગવદ્ !! સર્વ ને ગણું તુજ રૂપ, કરૂં હું સર્વજીના હિતને, બેધાદિકથી જાણે ભૂપ!!. ૪૧દો કરી પ્રતિજ્ઞા આ ભવમાંહી, પંચમહાવ્રત ધરવાં શુદ્ધ કરી પ્રતિજ્ઞા કર્મ ટાળવા, બનું નહીં શત્રુપર કુદ્ધ. ૪૧૭ના કરીશ જબતક જીવીશ તબતક, સ્વપરાતિ શુદ્ધિનું કાજ; કરૂં કરાવવું ને અનુમોદવું, જેથી પ્રગટે શિવપુર રાજ્ય. u૪૧૮ કરૂં ન કે જીવની હિંસા, કરાવવું નહીં કેઈની પાસ; કરૂં નિષ્કામે પ્રભુપદ વરવા, સઘળું સારૂં ધરી વિશ્વાસ. ૧લા કરૂં લખુને ઉપદેશું શુભ, પરમાર્થ ધર્યું જીવન સર્વ કાંઈ નહીં રહી જડસુખબુદ્ધિ, રહે નનામને દેહમાં ગર્વ. ૪૨ કે ધર્મને કઈ ધમપર, દ્વેષભાવ નહીં રહે લગાર; કેઈનું કયારે ન બૂરું છું, પ્રાણ પડે તેપણ નિર્ધાર કરવા કયારે પણ સ્વપ્ન નહીં ઈચ્છું; કામવાસના મિથુન ભેગ. કામવાસના બૂરી જાણી, ત્યાગ્યા સહુ મિથુનસંગ. પ૪૨૨ કોઈ ધર્મ દર્શનને પન્થમાં, સત્ય હોય તે બેલું સત્ય; કઈમાં કંઈ કંઈ સત્ય ગુણે જે, તેને અનુદું મુજ કૃત્ય. જરા કરૂં નહીં જગ જીવો ઉપર; રાગ રેષને જરા વિચાર કરૂં હું જગજીની સાથે-શુદ્ધ પ્રેમ મૈત્રી હિતકાર. ૪૨૪ કરી પ્રતિજ્ઞા પૂર્ણ ટેકથી, પ્રભુમય જીવન કરવા કાજ;. કરી પ્રતિજ્ઞા મુકિત વરવા, પામીશ અંતે પ્રભુ સામ્રાજ્ય. ૪રપા કરૂં મન વચન તનુથી જગમાં, સ્વપરજીના હિતનું કાજ; કર્યા કર્મ ભેગવું સમભાવે, રાખું ન શત્રુ ઉપર દાજ, u૪૨દા કરું મારું મારા અધિકારે, અન્યને દઉં શુભ ઉપદેશ. કર્તયે અન્યાનાં જે તે જણવું તેઓને નિ:કલેશ. જરા કરૂં કરીશ પ્રભુમાં જીવીને, આત્મપ્રભુ કરવાને પ્રકાશ કર્યા ઉપદેશ લખ્યા તે સઘળા, અજેના આધકારે ખાસ. ૪૨૮
For Private And Personal Use Only