________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિસુબોધ–ક.
(૧૧૧) કક્કાવલિ બે ભજન સંગ્રહના, પહેલા ભાગ છપાઈ જાણ કર્મ હણને આતમશુદ્ધિ કરવામાં ઉપયોગી પ્રમાણ ૪૦૧ કુણ, કવચ સ્પર્શના જેવું, શસ્ત્ર સરીખું ઘાતક જાણું કુવૅણના ઘા નહીં રૂઝાતા, કુવૅણ તજ વદ સારી વાણ. ૪૦રા કસાઈ તે પાપની વૃત્તિ, હિંસક જીવે છેજ કસાઈ; કસાઈખાનું પાપ જે અંતર્, ટાળે જન છે તે દેવતાઈ. ૪૦૩ કંકાવટી કંકણ કુંકુમ તે, સદ્દબુદ્ધિ હિંમત ને શુદ્ધિ કંકોતરી ઉમંગની વૃત્તિ, કંગાલ જ તે જે નિબુદ્ધિ. ૪૦૪ કાજી જે તું તે નિજ ન્યાયને, કરજે પ્રભુને રાખી ચિત્ત કાજી થયે નહીં જે નિજ મનને, ખુદાને તે નહીં ભક્ત પવિત્રા૪૦પા કાટલાં ન્યાયની બુદ્ધિ તે છે, મનમાં કાતી પાપ તે જાણ; કાથિયા વચ્ચે મન નહીં સાધુ, સત્યને સારું સુણે ગુણવાન, ૪૦૬ કાઠિયાવાડમાં અતિથિ સેવા, ભકિત સતી ઘેડી ને સંત, કાઠિયાવાડમાં તીર્થ સિદ્ધાચલ, દયા સત્ય ને યેગી મહંત. ૪૦૭ના કાઠિયાવાડમાં ધૂત બહુ, મધુરું ભાષણ આદરમાન, કાઠિયાવાડમાં રત્ન પાકે, પરામાં સ્ત્રી વર્ગમાં જાણ ૪૦૮ કાફર તે જે દેવગુરૂને, ધર્મને માને નહીં તલભાર, કાફર તે જે હિંસક જૂઠે, ચેરજારપાપી શિરદાર. કામણ દેહને કારણ દેહ તે, રાગ રોષ મિથ્યા અજ્ઞાન, કાયાનું મૂળ બીજ તનુ જે, સૂક્ષમ છે દ્રવ્યકર્મ તે જાણું ૪૧૦ કારસ્તાન કરે નહીં કપટે, કરે પ્રમાણિક કારોબાર, કાવ્ય તે જેથી લેકે શાંતિ-સુખ બુદ્ધિ પામે તે ધાર, ૪૧૧ કાળક્ષેપ કરે ન નકામ, કાળચક્ર જીતી જય પાવ!!; કાળો કેર ન કરજે ક્રોધે, કાંચળિયે મત દૂર હઠાવ!!. ૧૨ કેફ તે કામના સમ નહીં બીજી, કેફી અનેક પ્રકારે લોક; કેમ રે ! ભણું ગણી તું ભૂલે, ભૂલ કરી શું પાડે પિક. ૪૧૩ કોયલા સરખે કુકૃત્ય કમી, ક્રોધી જૂલ્મી ગણું નરનાર; ક્રોધાવેશે બેલ ન લખ નહીં, હોય છતાં કર નહીં આહાર.૪૧૪
II૪૦૯ના
For Private And Personal Use Only