________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૧૦)
કક્કાવલિસુખાધ .
૫ ૩૯૧ ॥
કૂર્મ ઋષિની ક્ષોત્રય વંશી, કુર્મીવંશી કશુખી જાત; કણબીએ ખેતી કરવામાં, ગુર્જરાદિ દેશે પ્રખ્યાત. કેશા કાર્ટ વધે ફ઼રી બહુ, સત્ય મિત્ર તે કેશ સમાન; કમલ સરીખા સત્ય મિત્ર તે, મિત્ર વિના રાખે નહીં પ્રાણુ. ૫૩૮૮ા કાળું ચીભડું મોટું તેના, વેલાએ નાના છે જાણુ; કાળા સરખા દાતારા છે, આવક થાડી મેટુ દાન, કે બ્રુસ આંખલી પત્રના જેવા, કરને ધારે નજરે દેખ; કેળ પત્ર સમ દાતારાના, હસ્તા આપે ત્યારે પેખ, કાળ કૂતર, ઘરમાં પૈસી, ધૃત ભેાજનને ચપાટી જાય; કાઢા તેને ઘરની ખાહિર, ધૃતરસમ કુસંપ ગણાય. કાપ ન કપાઈ જા ના ક્રોધે, અહંકારે મિથ્યા જગમાંહી; કરી કરારા ફી ન જા તું, કસાય઼ ઘરમાં કુશળ ન કયાંય. ૫ ૩૯૨ ॥ કિ પાકા ફળા મિષ્ટ રૂપાળાં, પણ ખાવાથી જાતા પ્રાણ; કુટુક ક વિપાકે એવા, સમજી કામ તો દુ:ખ ખાણું. ॥ ૩૯૩ ।। કુહાડીના ઘા સમ વચના, વૈરીને પણ ખેાલ ન જીવ !!!; *ટુક વચન ઘા નહીં રૂજાતા, ભૂલ્યા પછી શું પાડે રીવ. !! ૩૯૪ ૫ કાઇક નિદે કોઈક વદે, બન્ને પર ધર સમતાભાવ; કાઇનું ખરૂં લેશ ન કરજે, સર્વ જીવાનુ હિત મન લાવ !!, ઉત્પા ક્રિયાવાદી છે શુકલ પક્ષિયા, ભવી અ ંતે મુક્તિમાં જાય; ક્રિયાવાદી માર્ગોનુસારી, સમકિતી થઈ મુક્ત સહાય. ક્રિયાવાદી તે આતમ સાથે, કર્મબંધ માને નિર્ધાર; ક્રિયાથકી કાં બંધાતાં, માને કર્માંથી નિશ્ચય સાર ક્રિયાવાદી તે કર્મ ચૈાગી છે, સેવા ભકત ધર્મનાં કૃત્ય; કમે જગમાં જન્મ મરણને, માને આતમ ક`ને સત્ય. ક્રિયાવાદી છે કમ ચાગી જગ, ક્રિયાવાદ સાપેક્ષે સત્ય; ક્રિયાવાદ એકાંતે મિથ્યા, સ્યાદ્વાદે છે ધર્મનાં નૃત્ય. કક્કાવલિ એ પહેલાં કીધી, જ્ઞાનગુણે એ સત્ય ભરેલ; કક્કાવલિ એ પ્રેમે વાંચે, તેને મુક્તિપંથ છે સહેલ,
For Private And Personal Use Only
૫ ૩૮૭ ૫
॥ ૩૮૯ ૫
॥ ૩૯૦ ॥
૫૩૯૬૫
૫૩ા
૫૩૯૮ાા
૩૯૯ા
ilFoll