________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુબોધ–ક
(૧૭) ફૂટેલ સાકૂટ સડેલ શઠ જન, સુધરે જ્ઞાની સંતની સંગ કૌવતથી કર સારા કાર્યો, રાખજે ઉત્તમ આતમરંગ. ૩૭૩ કુસંગી સંગે સન્મતિવિણસે, દારૂપાને ટળે સુબુદ્ધિ કાળા સંગે વાસ કણકને, ટળતે કુસંગથી દુબુદ્ધિ. ૩૭૪ કોલસે પણ ઉપયોગી ઝાઝે, મનુષ્ય ! પરોપગી થાય !! કાંગ ચણે બંટી ઉપગી, નિજ સઘળું ઉપગે લગાવી. ૩૭પા કેઈ ન જગમાં નિરૂપયેગી, ઉપગી સહુ વિશ્વપદાર્થ કેનો ગર્વ ન છાજે જગમાં, રાવણે ગર્વ ગયા સહુ વ્યર્થ. ૩૭૬ાા કેશરીસિંહ પરાક્રમ સરખાં, કરે પરાક્રમ નર ને નાર; કયામતને દિન કર્મ શુભાશુભ -ઉદયકાલ જાણે નિર્ધાર. . ૩૭૭ છે કદાગ્રહે ત્યાગી દે સત્યને, સમજી આતમ સત્યને ધાર; કદાહીથી વાદ વિવાદે કથતાં માથાકૂટ ન સાર. ! ૩૭૮ !! કરેડપતિ થાતાં નહીં શાન્ત, સદ્દગુણુ વણ નહીં સત્યાનંદ કેડીની કિંમત છે કેટિ-ધનપતિની જ્યાં પાપના ફન્દ છે ૩૭૯ કીર્તિ સ્તંભે બહુ ઉપયોગી, ભક્તવીર દાતારના બેશ; કૃત્યો સારાં કરવા માટે, ભાવમાં ઉપકારી હમેશ. ૩૮૦ છે કબૂતર પંખી સડેલ છવડા–વાળે દાણે કદિ ન ખાય; કબૂતર પેઠે જૈન સાધુઓ, અહિંસા ભજનથી જ ધરાય. . ૩૮૧ કબુતર જાતિ દયાવંત ને, મિથુનકામી તેમ જણાય; કણિયા માટીના ખાઈ જીવે, દયાળુ જાતિ નાશ ન પાય. એ ૩૮૨ . કબતર દાણ માટી કણિયા, ખાવે તેપણ કામી થાય; કામી સિંહ થતા વર્ષે દિન, વૈરાગી નિષ્કામી સુહાય. છે ૩૮૩ કાયા બાળે તજે ન દુર્ગુણ, મનને મેહ તજે નહીં લેશ; કાયા તપાવે વળે શું તેથી, એ તપ છે કાયાક્લેશ. છે ૩૮૪ કંપ નહીં ભય કારણ દેખી, મૃત્યુથકી જળ બચે ન કોય; કાયા-માટીની માયા છે, માટીમાંહી મળશે સોય. . ૩૮૫ કુમારપાલ ગુર્જર દેશાધીશ, દયા પળાવી જેણે દેશ કર્માશાહે શત્રુંજયને, તીર્થોદ્ધાર કર્યો તછ કલેશ. છે ૩૮૯
For Private And Personal Use Only