________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૦૮)
કક્કાવલિ સુબેધ–ક. કામ ત્યાં રામ ન રામ ત્યાં કામ ન, કામે મળે નહીં આતમરામ, કામ ભેગની તાજીપ્રવૃત્તિ, આત્મિકસુખનું પામે ઠામ. ૩૫લા કમલને કાંટા નિજ રક્ષાથે, કુદ્દતથી પ્રગટે છે જાણ કમલની પેઠે સંતજનેને, પુણ્યપ્રભુ રક્ષા છે માન. ૩૬ના કાર્મણ તૈજસને આહારક, દારિક ક્રિય છે દેહ કામ ક્રોધ માયાને લેભને, તજતાં આતમ થાય વિદેહ. ૩૬૧ કુશળ કસાઈ ઘેર જે માને, આતમ કર્મને તેહ અજાણું કુશળ પ્રવતે પૂર્વપુણયથી, જાણે તેનું સાચું જ્ઞાન. ૩૬૨ કેમેરાસમ મન પ્રતિબિંબ, સારાં ખોટાં શહે અપાર; ક વિચારો સારા બેટા, તમે થાશો તેવા નિર્ધાર. ૩૬૩ કુત્સિત દષ્ટ વિચારે ટાળે, કુવાસનાનાં બીજે બાળ!!, કાયા મનવાણીની શુદ્ધિ કરીને મુકિત પંથે ચાલ!!. ૩૬૪ કલંક આળ જે દે તુજ ઉપરે, તે પર દે નહીં સામું આળ; કાળું ધાબું કર્યું ન છાનું રહેતું ઘાલંતાં પાતાળ. ૩૬પા કલંક જૂઠાં અન્ય દે પણ, દુનિયામાં તરી આવે સાચ; કરૂણું કર આ દે તેપર, જૂઠાં કલંક દે તે કાચ. ૩૬૬ કીર્તિસુણીને હર્ષ ન ધર દિલ, અપકીર્તિ સુર્ણ થા ન ઉદાસ; કીર્તિ નિંદા કર્મની માયા, પુયે પાપોદયે તે ખાસ. પ૩૬૭ કલશ ચઢાવ્ય શિખરે તેણે, જેણે કીધા પરોપકાર; કરૂણાથી બહુ જીવ બચાવ્યા,કીધે દુખી દીને દ્ધાર. (૩૬૮ાા કલશ ચઢાવ્ય તેણે સાચે, કીધે જેણે ધર્મોદ્ધાર; કુટુંબ કેમ ને દેશને તાર્યો, તનમનધન અપીને સાર. ૩૬લા કરી કમાણી તેણે સાચી, જેણે દીધાં બહુલાં દાન, કીર્તિની ઇચ્છા વણ સારાં, કાર્યો કીધાં આપ્યા પ્રાણ. ૩૭૦ કાળાં ધળાં ગેરાં દેહ, દેખી ધરે ન અરૂચિખાર; કાળાં ગેરાં દેહમાં વસતા લેકનાં દેખે કૃત્ય વિચાર. ૩૭૧ કાળાં ધળાં કૃત્ય વિચારે, કરનારા તે કાળા વેત; ચામડી રંગી નહિ મુંઝાવું, સમજી આતમ જ્ઞાને ચેત!! ૩૭૨.
For Private And Personal Use Only