________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪
ધિકારી થઈ કર નહિ જીમે, કર નહિ પ્રાણાંતે અન્યાય; અધિકારી થઇ પક્ષપાતને, ત્યાગી કર સમજીને ન્યાય. અન્યાયી જે અમલદાર છે, તે જીવતા છે શયતાન; અન્યાયીના જીલ્મની સામે, રીને જીવે તે બળવાન. અધિકારી જુલ્મીએ સામે, ઉભું રહેવુ કરીને સંપ; અન્યાયીના પક્ષ ન કરવા, અન્યાયે નહિ અંતે જપ. અમલ લહી અભિમાની ન થાજે, અમલદાર છે તુજપર દેખ, અલ્પ શક્તિથી ક્યાં તુ ભૂલે, જીવે મરે તુ શાથી પેખ. અઈ જા પરમાર્થે તુ, મુકત્યર્થે સહ્કરને આપ; અર્પાવું પ્રભુમાં નિજતુ જે, તે સેવા ભક્તિની છાપ. અનુભવ પચ્ચીશી જ રચીને, આત્માનુભવ આપ્યું જ્ઞાન; અનુભવ જ્ઞાન પ્રમાણ છે સાચુ, અંતર નાદ તે સાચુ તાન. અપૂર્વ નવ નવ વિદ્યા ગ્રહવી, અપૂર્વ નવ નવ લેવુ જ્ઞાન; અપૂર્વ શેાધેા નવ નવ કરવી, અપૂર્વ સાંભળવું ગુણખાણું. અશક્ત થા નહિ... મને તનુ વચથી, હિંમત ખતને ઉદ્યમ ધાર; અશક્તિનાં મૂળ ઉખેડી, શક્તિ ધારા સુખકાર, અર્વાચીન પ્રાચીન ઇતિહાસા, સર્વ ધર્મ પ્રજાના ઉકેલ; અર્વાચીન પ્રાચીનમાં સાચું, હેાયતે ગ્રહશેા ધરીને પહેલ. અબળાઓપર જુલ્મ કરી નહિં,સંતાપા નહિં અખળા જાત; અબળાઓને દુખા દેતાં, દેશ કેમ પડતી સાક્ષાત્. અગ્રેસર થા દેશ કામના, સંઘ પ્રજાના હિતને માટ; અગ્રેસર થા પુણ્ય કાર્ય માં, અગ્રેસર થા મેાક્ષની વાટ;
આમ વિવિધ સાધદાયક સેંકડા પંક્તિએ માત્ર આ કારમાં જ ભરી છે. આ પંક્તિઓમાં સર્વ પ્રકારના સધ તરે છે.
હવે આ રૂપી શબ્દ રેલના પાટાપર સદુપદેશરૂપી પક્તિઓની રેલવે ડે છે. જ્યાં યાદૃષ્ટિના જીવંત ઝરા ખળખળ વહેજ જાય છે ત્યાં પીપાસુઓને શી ઉણપ ? આમાં અકારથીયે ચઢીજાય તેવા સિદ્ધાંત ગુરૂદેવે ઉભરાવ્યા છે, જેને સાચા આત્માનુભવ થાય છે તેની બલીહારી છે.
For Private And Personal Use Only