________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૩
આ સિવાય આકારની સેકડા પક્તિમાંથી થેડીક લઈએઃ—— અજપાજાપ તે આત્મરમણતા, અનહદ ધ્વનિ અંતર ઉપયેાગ; અધ્યાત્મિક દ્રષ્ટિએ અર્થને, સમજી સાધા અનુભવ યાગ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
યેાગસાધનામાં કહેલ અજપાજાપ તથા અનહદ ધ્વનીના આધ્યાત્મિક દ્રષ્ટિએ સાચા અર્થ ખતાવતાં તે સમજી અનુભવવા ઉપરાક્ત પંક્તિએ ટાંકી છે. અનુભવ જ્ઞાન તે આત્મપ્રભુનુ, નિવિકલ્પ છે જ્ઞાન પ્રમાણ; અન્તર આતમ આનંદ રસને, સાગર ઉલટે એવું ભાન.
×
×
×
×
અશક્ય છે નહિ મનુષ્યને કંઇ, અલભ્ય નહિ કંઇ જગમાં જોય; અજરામર પદ માનવ પામે, માનવ પ્રભુ-પ્રતિનીધિજ હાય.
X
X
×
અીણુ વ્યસનથી હિન્દુ ને ચીનની, પાયમાલી થઇ પડતી જાણે. અીણુ આદિ દુર્વ્યસનાથી, નાસે તન ધન મન ને પ્રાણ.
×
*
અકળાઇશ નહિં આફત આવે, આક્ત સદા નહિં રહેનાર; અધિર થા ના કાર્ય કરતાં, અમૂલ્ય આયુ ન ફેાગટ હાર. અહિંસામય વિચાર કમે, અહ્વા ઈશુ ભજે જે રામ, અત્ બુદ્ધે હિર સૈા ભજતાં, પામે મુક્તિ વૈકુંઠ ધામ. અસ્ત ઉદય સૂર્યાદિક પામે, જીવાને તે ત્યાં શે। ભાર; અસ્ત ઉદય કેસર ને ઝારના, સમજી ધર્મ કરે! નરનાર. અમેરિકામાં ઐકયને વિદ્યા, વિજ્ઞાન પ્રતિદિન નવનવ શેાધ; અર્થ કામની ઇચ્છા ભારે, ખાદ્યોન્નતિના શેાધે એધ. અતિથી સેવા ઘરમારીનુ, સાથી માઢુ છે ક બ્ય; અતિથી માટે સ્વાર્પણ કરવું, ગૃહસ્થનેાએ ધર્મ છે ભવ્ય. અતિથી સેવા આર્યની છે, સર્વ ખંડમાં શ્રેષ્ટ પ્રમાણ; અતિથિને આદર સત્કારે, આપે ભાજન ને વળી માન. અતિ ઠંડુ તીખું ખારૂં ને, ઉન્હેં લેાજન ખાવુ વાર; અતિ નિદ્રા જાગર પરિશ્રમને, ઇંદ્રિય અતિ પરિશ્રમને વાર.
For Private And Personal Use Only