________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અક્ષર અજર અમર આતમ એક ભણતાં ગણતાં થાશે એક અનેક એક સ્વરૂપે આતમ, આનંદ રૂપી કરો વિવેક અનુભવ જ્ઞાન તે આત્મપ્રભુનું, નિર્વિકલ્પતે જ્ઞાન પ્રમાણ. અંતર આતમ આનંદ રસને, સાગર ઉલટે એવું ભાન.
આ સાચા આત્મજ્ઞાનનો અભ્યાસ એજ જ્ઞાન અને એનું જ સ્વાનુભવપૂર્વક રટન નિદિધ્યાસન પરમ આવશ્યક છે એમ જણાવે છે.
પિતે જ્ઞાન માટે કેટલા તૃષાતુર છે, તથા પિતાને શું અનુભવ છે તે જણાવતાં લખે છે.
અમારો જ્ઞાને દ્રઢ નિશ્ચય છે, મેહાદિકથી રહેવું ફર; અમારે નિશ્ચય બ્રહ્મસૂરમાં, મેળવવું નિજ બ્રહ્મનું નૂર ! અમારે નિશ્ચય જ્ઞાનસમાધિ,-યોગે પ્રભુરૂપ થાવું એહ અનુભવ એ અમને અવ્ય, પ્રભુપદ વરશું બની વિદેહ. પિતાને આદર્શ અકારમાં ચીતરતાંઅમર થયા જેણે નિજ શુદ્ધિ, કરી પ્રકટાવ્ય પૂર્ણાનંદ; અમર થયા જેણે મનને જીત્યું, ટાન્યા રાગને રેષના ફંદ. અમર થયા જેણે નિષ્કામે, તપ જપ પ્રભુમાં હોમ્યા પ્રાણ; અમર થયા જેણેજ કષાયો, ટાળી પામ્યા પદ નિવાણ. અક્ષર દેહે અમર થયા તે, દાની શૂરાઓને સંત; અક્ષર દેહે અમર થયા તે, પરમાથી ઉપકારી ભક્ત.
આવી તો અકારની હજાર લીટીઓ આળેખાઈ છે. અનુગામી થા જ્ઞાનીઓને, અનુસરો ગુણુઓની ચાલ; અનુકરણ કર સગુણીઓનું, સાધુઓના ગુણ સંભાર.
છેવટે આત્મજ્ઞાનના અનુભવના નીચેના ઉદ્દગારો લખી “ પૂર્ણ કરે છે – અનુભવ આવે આતમસુખને, ત્યારે જડરસ રૂચિ વિસાય; અનુભવ આત્માનંદને નાવે, ત્યાં લગી જડસુખ વૃત્તિ હાય.
આત્મિક સુખને એર આનંદ અનુભવતાં લખે છે કે – અનુભવ આત્મિક સુખ આવે, બાહ્યરસે સ્વયમેવ વિલાય; અનુભવ આવ્યા પામ્યા વણકે, બ્રહ્મરસીલે નહિ ગણાય.
For Private And Personal Use Only