________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫
આચાર્યો જે ધર્મ ગુરૂઆ, તેઓને શ્રદ્ધાથી સેવ; આચારા પાળા શુભ સુખકર, એળખ ગુરૂને સાચા દેવ.
ધર્મગુરૂ આચાર્યાં તે મુનિવરો જે સાચા પારમાર્થિક શુભ આચારાથી પરિપૂરિત હોય તેને મન વચન કાયાથી સેવવા ક્વે છે. સાચા સાધુઓનાં લક્ષણ જાણવાં જરૂરી છે. તેમના ગ્રંથામાં સ્થળે સ્થળે સાચા ગુરૂનાં લક્ષણા આપી તેઓ જણાવે છે કે માણસ એ પૈસાની હાંડલી લેતાં ત્રણ ટંકારા મારી પરખે છે છતાં ભવાભવના તારણહાર ગુરૂદેવને એળખ્યા-પિછાન્યા શિવાય ધારણ કરવા એ ભૂલ છે. સુગુરૂ તારે તે કરતાં કુગુરૂ બુડાડે વહેલા. સુગુરૂનાં લક્ષણ તેઓશ્રી આમ બતાવે છે.—
આત્મજ્ઞાન વિના અને પ્રભુમય જીવન થયા વિના કોઈપણ ચોગી, મહાત્મા સાધુ, ત્યાગી ગુરૂ બની શકતાજ નથી.
કુયાગ. પૃષ્ઠ ૭૦૮
સાચા સાધુનાં લક્ષણઃ—
આશાવરી.
સાધુ ત્યારે તુહિ કહાવે, સમતા ઘટમાં આવે. રાગ દ્વેશ વિકલ્પ ન પ્રકટે દ્વેશ ન મનમાં થાવે; સમભાવે દુનીયાંને દેખે, મનમાં વૈર ન લાવે. નિંદા વિકથા ત્યાગીને તે, પરમ પ્રભુને ધ્યાવે; ઉદયાગત કર્મને વેદે, પડતા નહિં પરભાવે. વૈરાગે મન ક્ષણ ક્ષણ વાળે, આત્મ રમણતા ચહાવે; આત્મપ્રભુની અમલ મેાજનાં, સ્ફુરણે ગાણાં ગાવે. દેખે ચાલે ખાવ પાવે, નિજને ન્યારા ભાવે; અંતરમાં પરમાતમ પેખે, ઉપયેાગે તે ધ્યાવે.. દર્શન જ્ઞાન ચરણને સાધે, પરમાનંદ જમાવે; બુદ્ધિસાગર;સાધુ સાચા, દશિવધ ધર્મ સુહાવે.
કગુરૂએનાં લક્ષણ બતાવતાં જણાવે છે કે— અસૂયા પૂજનારાઓ, ધમાધમમાં રહી માચી; કુહાડા પાદપર મારી, કરા ધર્માન્નતિ કયાંથી ?
For Private And Personal Use Only
સાધુ.
સાધુ.
સાધુ.
સાધુ.
સાધુ. ભજન પદસ ગ્રંહ ભા. ૮ પૃ. ૩૪૨
સાધુ.