________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૮)
કક્કાવલિ સુબોધ-ક. કૃપા કૃપા વદી પ્રભુ કરગરતાં, પાપ તજ્યા વણ થશે ન શુદ્ધ કૃપા દયા જે અન્ય પર, આત્મપ્રભુની કૃપા પ્રસિદ્ધ. રર૦પ કૂર્મની પેઠે ઈન્દ્રિય મનને, પવ! મોહમાં જાતાં ભવ્ય કુર્મની પેઠે ગુપ્તિ ધારે, અકર્મભાવે કર ! કર્તવ્ય. ૨૨૧ છે કર્તા હર્તા કર્માદિકને –આતમ વ્યવહાર કહેવાય; ક્ત હત આત્મપ્રભુ છે, કર્મને મનપ્રાગે ન્યાય. જે ૨૨૨ કર્તા ન હત નિશ્ચયનયથી, કર્મને, આતમ નિશ્ચય સત્ય; કર્તા હર્તા નિશ્ચયથી નિજ, ગુણપર્યાયને, કર નિજ કૃત્ય. ૨૨૩ કર્તા આતમ, હર્તા આતમ, પારક રૂ૫ આતમ જાણ કર્તાદિ ષસ્થાનક જ્ઞાને, સમકિતયેગે મુક્તિ સ્થાન. ૨૨૪ કારી ઘા લાગ્યા ભૂલાતા, વખત વીતતાં એ ન્યાય; કાળજુ ઠેકાણે રાખીને, ચાલે તે નહીં બત્તા ખાય. ર૨૫ કલ્પસૂત્ર છે જેનેનું, મહા - પવિત્ર ધાર્મિક શાસ્ત્ર પ્રમાણ, કલ્પસૂત્રમાં જૈન ધર્મનું, સામાન્ય સઘળું છે જ્ઞાન. ૨૨૬ છે કૂમપુત્રને કરકંડુજી, કપિલ મુનિનું ધર્મચરિત્ર, કઈ પણ શ્રદ્ધાથી વાંચે છે, તેને આતમ થાય પવિત્ર છે ૨૨૭ કાલ ન ખાતે જ્ઞાનાત્માને, અકાલસંતે જ્ઞાની બેશ, કાલને ભય છે મહીઓને, જ્ઞાની ટાળે કાલને કલેશ. ૨૨૮ છે કાચ સમી છે કામીપ્રીતિ, સ્વાર્થની પ્રીતિ જેવો કાચ, કામને પ્રેમ તે પ્રેમ ન સાચે, નિષ્કામી પ્રેમ જ છે સાચ ા૨૨લા કાટ, તે કામને સ્વાર્થ દેષ છે, મનપર ચડવા દ્યો નહીં તેહ કટાઈ જાતા પ્રમાદી લેકે, અકાટરૂપે જ્ઞાની જેહ. ૨૩૦ કાચા કાનના થવું ન કયાર, કાચા કાનને માનવ મૂઢ; કાચા કાને મળે ન સાચું સમજે એ અન્તનું ગૂઢ. છે ૨૩૫ છે કાપો નહીં જે સારૂં જગમાં, મૂકે નહીં સાચા પર કાપ; કાજ કરો સહુ બાજુ તપાસી, કર્મશગીની રહશે છા૫. ર૩રા કાદવ-કામની વૃત્તિને, ડગલે ડગલે સામે દેખ; કામના કાદવને સંભાળી, ડગ ડગ મૂકે કરી વિવેક. ૫ ૨૩૩ છે
For Private And Personal Use Only