________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાવલિમુબેધ–ક
(૨૫) કાળા અંગે નાખુશ થા નહીં, ગેરા અંગે ધર નહીં રાગ; કાળી શેરી ચામડીમાં શું ? અંત ગુણ દેખ મહાભાગ!! ૧૭૮ કંચન સખા તે લેકે છે, સદગુણ સત્કમી નરનાર, કાયા, પરમાર્થે વાપરતા, દયા સત્ય નીતિ વ્યવહાર, છે ૧૭૯ છે કાળી શેરી પીળી ધાબી, જાતભેદથી લડે ન લેક!!; કાળે ગેર નહીં છે આતમ, રંગભેદની કુમતિ રોક ! ! ૧૮૦ કહું કરિયાતું કાળીજીરીથી, જવરાદિ રેગે જલ્દી જાય; કડ લીબડે હવા દવામાં ઉપયોગી આરોગ્ય સહાય. ૧૮૧ કડવી તુંબડી, શતનદી જલમાં, સ્નાન કરે પણ થાય ન મિષ્ટ; કડવા દુર્ગુણ વ્યસન તજ્યા વણ, તીર્થ નાનથી થાયન ઈષ્ટ. ૧૮રા કેહા કાનનું કૂતરૂં જ્યાં ત્યાં, જાતાં હડધત થાવે દેખ ! ! કુશિષ્ય કુંભાંડી કુવ્યસની, હડધૂત થાવે નજરે પખ. ૧૮૩ કડવું પણ ગુણ સુખ કરનારૂં, વહાલું લાગે જેને એ કડવામાંથી ગુણ લેનારા, લાખે એક બે સમજે છે. તે ૧૮૪ છે. કુજાતને દુર્થણું દુર્વ્યસની, કૃતોપકાર વિનાશક જેહ; કુકમીને વિશ્વાસને ઘાતક, હિંસાદિ કરનાર તેહ. તે ૧૮૫ છે કોણ છે તું ને છે તું કોને ?, કોના માટે કરતે કર્મ કયાંથી આવ્યે જાઈશ કયાં તું, વિચારતાં પ્રગટે છે શર્મ. ૧૮દા કેણ સહાયક સંગ છે કે, કઈ દિશામાં જીવન જાય; કેવી કરણી હાલ તું કરતે, વિચારી જે સદ્દગુણ પ્રગટાય. ૧૮૭ કેણ છે તારું કઈ દશા તજ, કયું કર્તવ્ય જ તારું સત્ય કરી રહ્યો છું સારૂં નઠારૂં, કર તું તે વિચારી કૃત્ય. છે ૧૮૮ છે કયાં કુત્ય ઉપગી તુજને, કૃત્ય કરતાં છે ભાવ કપટ તજી અંતરમાં જે તું, કર્મચાગી થાવાના દાવ. ૧૯ કહેવત સારી ગોખી રાખી, સારી સહ આચારે ધાર! ; કહેવત અવસરે તે ઉપયોગી, ગેખી રાખે નરને નાર. ૧૯૦૫ કડવી વાણું ગમે ન કેને, સને મીઠી વાણી પ્રસન્ન; કડવામાંથી સારૂં ગ્રહે છે, તેને જગમાંહે ધન્ય ધન્ય. મે ૧૯૧ છે
For Private And Personal Use Only