________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૯૪)
કક્કાવલિ સુબેધ-. કૃપાળુ કે કૃપા કરીને, કસાઈને વેચે નહીં ઠેર; કૃષિ આદિ ઉપગી રે, કસાઈને આપે તે ચેર. ૫ ૧૬૪ કસાઈબાનાં માંસના ભક્ષક-કાના સાથે પ્રગટાય; કૃપા કરૂણા હીનજનથી, પશુઓના માંસે જીવાય. ૧૫ કર્મો કસાઈખાનાં આદિ, કરનારા નરકે જાનાર, કર્મ ન છોડે પરભવમાંહી, લકે દુ:ખી થે નાર. મે ૧૯૬ કર હદયી મહાપાપી લેકે, સ્વાર્થ કત્વ કરે છે ઢાર દૂર દૂર હિંસક લેકેથી, જગમાં દુખ અશાન્તિ શેર. ૧૬૭ છે કમાણ કર !! તું મન વચ કાયે, દયાદિ સત્કર્મોની બેશ; કરી કમાણ સ ની -પરભવમાં ટાળે સહુ કલેશ. . ૧૬૮ કકમી ફોધે કાળો થા ના, ક્રોધે આતમ છે ચંડાલ ક્રોધે કુમતિએ ચંડાલ જ, જે નિજમાં કર સાચે ખ્યાલ. ૫ ૧૬૯ ક્રોધ છે કાળા નાગથી ભૂડે, ક્રોધ એજ જગમાં શયતાન, ક્રોધે ત૫ જપ સંયમ પાળ્યું, નિષ્ફળ જાતું નિશ્ચય માન. ૧૭ના ક્રોધે હિંસા જૂઠને ચેરી, અનેક પાપ વેગે થાય; ક્રોધે ભાન રહે નહીં નિજનું, ક્રોધે અન્યાયી દુઃખ પાય. ૧૭ના ક્રોધ હલાહલ વિષથી મેટે, અનંત ભવ દુઃખદાયી જાણ ફાધે બેષ ટળે છે ક્ષણમાં, ક્રોધ તજ્યાથી કેવળજ્ઞાન. ૧૭૨ છે ક્રોધીથી સહુ થાતાં પાપ, ક્રોધી પિતે છે શયતાન, ક્રોધ તજીને ક્ષમા ભજતાં, ધમી પામે છે નિર્વાણ છે ૧૭૩ ક્રોધની પેઠે કપટ ભયંકર, અનંતભવનું મૂલ છે જાણ; કપટે ચપટ થવાનું નક્કી, કપટ નહીં ત્યાં નિર્મલ જ્ઞાન. ૧૭૪ કપટ વિષે રહેતી નિર્બળતા, દંભે જીવે છે નામ, કપટી મહાપાપી જગમાંહી, અંતે સહેતે દુખનાં દર્દ છે ૧૭૫ કડાઓ કરવી નિર્દોષી, આનંદ શક્તિ બુદ્ધિદાઈ કેલિ કરવી વિવેક ધારી, થાય ન જેથી નિજ હલકાઈ. છે ૧૭૬ છે કમાઈ નિજ જાતે જ કરવી, તેનું ભેજન ઉષ્ણ ગણાય, કમાઈ પરની રળી જે ખાવી, ઠંડું ભેજન તેહ કથાય, છે ૧૭૭ છે
For Private And Personal Use Only