________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુખાધ-૪.
( ૯૩ )
કાયા માનવભવની પામ્યા, અનતપુણ્યે માતમ ! એશ; કાયા વાપર !! માક્ષાર્થે તું, તેથી સઘળા નાસે કલેશ. ૧પ૦ના કાચાથી કર કાર્યો સારાં, કાયાથી કરવાં નહિ પાપ; કાચા ઉપર માહ ન કરવા, કાયાને રહ્યા ગુણુછાપ. કાયાને જે આતમ માને, તેને તે દેહાધ્યાસ; કાયાથી જૂદા નિજ સ્માતમ, માની ગુણુના કરી પ્રકાશ. ૫૧૫૨ કાયાની હિંસા નહી કરવી, વ્યભિચારાદિ ટ્રાષથી જાણ;
૫૧૫૧
કાયા, પરમાતમ પ્રાપ્ત્ય, પર પરા હેતુ છે મહાન. ૧૫૩ા કાયા ચિંતામણિથી અધિકી, અનંતગુણી કર શુભ ઉપયેગ; કાચા, નરભવની મહા દુર્થાંશ, સાચવ તેનું પૂર્ણોરાગ્ય, ૫૧૫૪ા કુટેવ મન તનવાણીની કઈ ?, પેાતાની તું પાતે જાણ; કુટેવ કુટિલતા ટાળી ટળતી, નિશ્ચય કરીને વ પ્રમાણુ ૧૫૫ા કરાડ વાતની વાત જ એકજ, દિમાં રાખી પ્રભુ કર કાજ; કરાય ઇચ્છાઓને ત્યાગી, ઇચ્છ તું પરમાતમ સામ્રાજ્ય, ॥૧૫॥ ક્રમ ખાવાથી ગમ ખાવાથી, તનુના મનના રાગે જાય; કમ ખાતાં રાગા નહી ઉપજે, ગમ થાતાં બહુ કલેશ ન થાય. ।।૧૫ણા કાટિ શિક્ષા પહેલાં શિક્ષા, કમ ખાવું ગમ ખાવી શીખ; કુલ્નેા એવા છે કાયદે, પાળ્યાથી નહિ દુ:ખ ને ભીખ. ૧૫૮ના કુમાર કન્યાઓની ઉપર, સ જાતિ પ્રગતિ આધાર; કેળવણી તેઓને જેવી, દેશેાશિત તેવી અવધાર ! ! ! કુમાર કરતાં કન્યાઓને, માને જે મનમાં હીન; કુમતિધારક એવા જગ, પરતત્ર દુ:ખિયા છે દીન. કસાઈખાનાં પાપનાં સ્થાનક, દેશ કામ પડતી કરનાર; કલ કર્યોથી પશુઓની જગ, અનેક દુ:ખેા પ્રગટ થનાર. ૧૯૧૫ *સાઈખાના નરકાનાં,સ્થાનક જેવાં છે પ્રત્યક્ષ; કલ થતી ગાયા અળદાને ભેંસ આદિ રહ્યા દક્ષા કસાઈખાનામાં ગાઆદિ, પશુઓના દુ:ખી પેાકાર; કાને સાંભળેા આંખે દેખા, દયા ઉપજશે તેથી અપાર,
૫ ૧૫૯ ૫
૫ ૧૬૦ ૫
For Private And Personal Use Only
।। ૧૬૨૫
૫ ૧૬૩ ॥