________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨ )
કક્કાવલ સુબોધકાળા માથાના માણસથી, જગમાં સર્વે કાર્યો થાય, કઠીન કાર્યો પણ કળ બળથી, બુદ્ધિથી સહેલાં થઈ જાય. છે ૧૩૬ કુકકુટ પેઠે જાગ્રત રહેવું, કીડી પેઠે ઉધમ ધાર!!; કૃષ્ણની પેઠે થા ગુણગ્રાહી, જ્યાંથી ત્યાંથી ગુણ લે સાર. ૧૩છા કાલ સ્વભાવને નિયતિ કર્મને, ઉદ્યમ પાંચ કાર્ય સધાય; કારણથી છે કાર્યની સિદ્ધિ, દ્રવ્ય તે ભાવ નિમિત્તે થાય. ૧૩૮ ક લખ્યું તે થાશે એવું માની બેસી રહે ને કેય કર્મોદય પણ ટળે ઉદ્યમથી, કર !! ઉદ્યમ વિશ્વાસથી જોય. ૧૩ાા ક્રિયાકર્મ કરનારા ધમી -અજ્ઞાનીને બુદ્ધિ ભેદ, કર નહીં સંશયી તકે તેને, સંશયે ભ્રષ્ટ વા પામે છે. ૧૪મા ક્રિયા વિનાનું જ્ઞાન તે પંગુ, જ્ઞાન વિનાની ક્રિયા તે અન્ય જ્ઞાન ક્રિયાથી મુક્તિ આદિ, સર્વ કાર્યની સિદ્ધિ અબધૂ. ૧૪૧ કૃપા, પ્રભુની પામવી હોય તે, વિશ્વ પર કરૂણા લાવ!! કૃપા કર્યા વણકપ ન મળશે, સમજીકૃપામાં ચિત્ત લગાવ, ૧૪૨ ફૂડું કરતાં ભૂંડું થાશે, કૂડો જન છે ભૂંડથી નીચ; કલ્પિત વાતથી નહીં ઉન્નતિ, કૂડું દેખી આંખને મીંચ. ૧૪૩ કુદ્રત ખેલને જ્ઞાની સમજે, કુદતી જીવન છે સુખકારક કુદતનાં સહુ રહસ્ય જાણે, ટાળો સહુશાન્તિ દુઃખકાર. ૧૪૪મા કુદત કર્મના ગેબી અવાજે, આકસ્મિક જ્યાં ત્યાં પ્રગટાય; કુદ્રત કર્મ સ્વરૂપી પ્રભુની, અકલકલાઓ નહીં કળાય. ૧૪પા કર્મો કર તું સ્વાધિકારે, સાક્ષીભાવે ધરી ઉપયોગ કર્મો કર તું અકર્મભાવે, કર્તા ભક્તા સાક્ષી પ્રયોગ. ૧૪દશા કાંટાળાં વૃક્ષો ઉપયેગી, વાડ આદિ રક્ષણ ગુણકાર, કે નહીં નિરૂપયોગી જગમાં, સમજે એવું નર ને નાર. ૧૪૭ કડવું ઓષરી બ્રહ્મચારી છે, જેના મુખપર ઝળકે તેજ, કહાં પણ ઝળકે વીર્ય, ઉત્સાહ પૂર્તિ નિરોગી સહેજ. ૧૪૮
શિની કણી મોક્ષાર્થ, કાયા સ્ટીમર અમૂલ્ય જાણ; લેકિન વીર્યથી રક્ષી, ભાદવિ ઉતર ગુણવાન. ૧૪
For Private And Personal Use Only