________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુખાધક.
( ૧૧ )
કામના વશમાં જગ સહુ જીવા, કામ છે સર્વ જીવેાના કાલ; કામવશે ઇન્દ્રો પણ કિંકર, કામ તજે તે કાલના કાલ. ॥ ૧૨૨ ॥ કામના માટે ક ંચન કામિની, કામાર્થે જગની જ ઝળક કામથી અંતે સુખ ન સાચું, પછીથી ધ્રુ:ખ દાવાનલ જ્વાલ, ૫૧૨૩ા કામ છે ઊગીને અમૃતસમ, ત્યાં સન્તાને લાગે ઝેર;
કામ નહીં ત્યાં રામ પ્રભુ છે, કામત્યાંહિ હિંસાદિક છે વેર. ૧૨૪ા કામને જીત્યા તે જગ જીત્યા, કામને રામ નહિ એક. ઠામ; કામને જીત્યા વણુ જગ જીત્યા, ચઢી પણ તે દુ:ખ ગુલામ. ૫૧૨પા કામવાસના જીતી જેવું, તેણે જીત્યુ સર્વે જાણ;
કામ છે દુ:ખનું મૂળ જગમાં, કામને છતા ધારી જ્ઞાન. ૫૧૨૬૫ કર્મ છે આઠ પ્રકારે જગમાં, કના ચારને ત્રણ છે. ભે; કર્મીના વશમાં સર્વ જીવા છૅ, કર્મથી જીવેને દુ:ખ ખેદ. ૫૧૨ણા કરાળીયા જેમ લાળથી તાંતણા-ઝાળ રચી તેમાં સપડાય; ક્રના કર્તા હર્તો માતમ, કરાળીયા જેવા છે ન્યાય. ।। ૧૨૮૫ ક્રદયથી સર્વે જીવા, સુખ દુ:ખ પામે અન્ય નિમિત્ત; કઢિયમાં અન્ય જીવા તે, નિમિત્ત માત્ર છે સમજો ચિત્ત, ૧૨૯મા કલંક ચઢયાં છે મહાસતીએ પર, પૂર્વકર્મના ઉદયે જાણુ ! !; કણ દુ:ખ આવે ત્યારે તું, અન્ય જીવાને શત્રુ ન માન. ॥ ૧૩૦ I કચ્છ્વા કર તું સર્વજીવાપર, કાઇને કિંચિત્ દુ:ખ ન આપ ! !; કરીશ જેવું પામીશ તેવું, સત્ય નિયમ એ નહિ ઉત્થાપ; ૫૧૩૧ ॥ કાફ્રિલા સમ મીઠા ખેલા, થા!!, સાવધ તું કાકની પેર, કુતરા સમ થા સેવક સાચેા, કાક સ’પવત્ રહેવુ ઘેર. કેળવણી લે તનની મનની, દુ ણુ નાસે જેથી સ; કેળવણીથી દુ:ખ ટળે સહું, કેળવણી ગ્રહી થા નિ:ગ, ૫ ૧૩૩૫ કાચા કાનના થા ના કયારે, કાયર થા ના કરતાં કાજ; કાળજી ઠેકાણે રાખીને, ચાલા ચેતન વધશે લાજ. ।। ૧૬૨ ૫ કેળની પેઠે લાંબા હાથના, થા ઉપકારી કાર્યે ભવ્ય !; હીનતા પર વજ્રનાં જેવી, કરા વ્યવસ્થાએ કતવ્ય. 2.
॥ ૧૩૨ ૫
For Private And Personal Use Only
૫૧૩૫