________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨ ) કક્કાવલિ સુબેધ––ક, એજન્મ, નષ્ઠિક બ્રહ્મચારીનું, જ્ઞાની સંતનું બહુ મહાન ઓજસૂ વૃદ્ધિના ઉપાય, લે જે ગુણી દૈને ગુણવાન, ૧૧૧ દારિક વેકિયને કાર્મણ, આહારક તૈજસ તનુ પંચક
પાધિક તનુ કમે, રાગે છે કર્મને સંચ. ૧૧૨મા ઓષધાશ્રમ બંધાવે જ્યાં ત્યાં, પ્રગટાવે શુભ વેદ્ય અનેક. ઔષધિનાં શાસ્ત્ર રચા, વૈદક શાસ્ત્રને કરો વિવેક ૧૧૨૧ દાસીન્ય દશા તજ!! આતમ!!, આનંદનિજમાંહી પ્રગટાવ, દાસીન્ય તે વિરાગવૃત્તિ-તેથી આગળ ચાલે લહાવ. ૧૧૨રા
!
શું ?
કક્કા કર્મને સમ્યક સમજી, કમનું કારણ મોહ નિવાર! ! રાગદ્વેષથી કર્મબંધ છે, જ્ઞાનવૈરાગ્યે કર્મને વાર! !. ૧છે કર્મને જીતતાં કક્કો ભણિયે, સમજે એવું ચિત્ત મઝાર; કક્કા, કર્મ વિપાકે ભેગવા, સમભાવે મુક્તિ નિર્ધાર. છે ૨ કાળ ઝપટશે અણધાર્યો ઝટ, કપટ કળાને કર!! ઝટ ત્યાગ; કર્મ કર્યા ભેગવવી પડશે, આત્મધર્મમાં જ્ઞાન જાગ! . . ૩ કર્મચાગ રૂપે ગ્રન્થ મેં સારે, કર્મયોગી કરવા નરનાર; કર્મવેગને વાંચે તેથી, નિલે પી થાશે નિર્ધાર. કન્યાવિકયનિષેધ ગ્રન્થને, રચીને મેં દીધે ઉપદેશ કન્યાવિક્રય બંધ થવાથી, દેશ કોમના ટળશે કલેશ. એ ૫૫ કક્કા કીર્તિ વાસના ત્યાગી, કરે ધર્મનાં સારાં કાજ; કર્મ પ્રમાણે સુખ દુખ થાતું, કર્મનાશથી શિવપુર રાજ્ય!! દા કાલા ઘેલા થશે ન જગમાં, કરો ન કયારે કાળા કેર; કર્મને ભવનું કારણ જાણી, કર્મનું મૂળ તજી દો વૈર. | ૭ | કલંક દેવાં નહીં ક્રોધી છે, ક્રોધ જગમાં છે ચંડાલ કામણ દ્રમણ કરો ન કેપર, કામવાસના પ્રગટી વાર!! છે ૮ કંજુસનું મુખ જેવું ન પ્રાતર-પ્રભાતમાં લેવું નહીં નામ, કંજુસનું ધન બીજા ખાતા, મરતે લેઈ જાય ન દામ.
|
૯ ||
For Private And Personal Use Only