________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુબેધ–ક.
( ૮૩ ) કાયા દેખી શું મકલાતે, કાયા માયા અખ્ત ધૂળ પ્રષ્ટિ ઉપાયે રહે ન કાયા, માનવ! મેહિ જરા ન ભૂલ. એ ૧૦ મરાન માને મુસલમાન સહ, કર્મ ટળ્યા વણું થાય ન મુક્તિ મટકલા ત્યાં ધર્મ ને કિંચિત, કાળની આગળ ચલે ન યુક્તિ ૧૧ કર્મથગી તે નર ને નારી, આસકિત વણુ કરતાં કાજ; કર્મ કરે પણ અકર્મભાવ, રહીને સાથે આતમરાજ્ય. ૧૨ કણબી પાછળ પળે કરડે, ખેતીના ધંધાથી જાણ અને જાણે તે જ્ઞાની, કપટ કરે અંતે દુખ લહાણ
! ૧૩ છે કરણી તેવી પાર ઉતરણ. વાવ્યું તેવું લણશો સત્ય કર્યા કર્મભેગવવાં પડતાં, સમજી કરશે સારું કૃત્ય. ૧૪ કતકર્મો ભેગવવાં પડતાં, ઈન્દ્રાદિક પણ ભગવે કર્મ, કર્મને શર્મ નહીં છે કેની, કરીલે! ચેતન પળ પળ ધર્મ. ૧૫ કજીયા કંકાસ કરવામાં, પિતાની થે ભૂલ વિચાર કૃત ભૂલને દૂર કર્યાથી, આમેન્નતિ સાચી નિર્ધાર. છે ૧૬ કુકર્મ કરશે છાનાંમાનાં, તે પણ પ્રગટ થતાં સંસાર; કુકર્મથી સુખ લેશ ન મળશે, પગ પગ દુ:ખ દાવાનળ ધાર. તે ૧૭ કકળાવે નહીં અન્યને છે, જૂઠા કરવા નહીં કકળાટ કીલામણું કરી નહીં અને, આલસ છે મનતનને કાટ. ૧૮ કકડે કકડે ખવાય સઘળું, આખું કોળું નહીં ખવાય; કકડીને ભૂખ લાગે ત્યારે, ખાધું પચે ને રોગ ન થાય. ૧૯ કન્ચ કચ કર નહીં નકામી ક્યારે, કેશાકેશીયુદ્ધ નિવાર!!; કાળજું ભૂલી કાર્ય કરે છે, ગાંડે કે દાની શુર ધાર પર કચરા પૂજા કર! નહીં મનમાં, મનને રાખે શુદ્ધ પવિત્ર કચપચથી નહીં કાર્યની સિદ્ધિ, ચેખું રાખે કાર્યને ચિત્ત. ર૧ કચર પચર ખાવું નહીં સારું, કચરીશ નહીં અને ભવ્ય કચર કર!! મન તનને દૂરે, કચવાયા વણ કર!! કર્તવ્ય. મારા કચાશ રાખ ન સુકાર્ય કરતાં, કટીથી મન ધર સંતેષ; કર્મ જેવી વેળા આવે, તેવી જોગવ! ધર નહીં રેષ. ૨૩
હા
For Private And Personal Use Only