________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુબોધ–ઓ.
( ૭ ) ઓગણીશ છપ્પન સાલમાં પડિયે, હિંદવષે મહારાષ્ટવકાલ, એગણીશ અન્યતરમાં મુજગુરૂ, સ્વર્ગવિષે પહોંચ્યાહિતકાર. ૧૦૭૮૧ ગણિશ બત્રીશ શિવરાત્રીમાં, જન્મ થયે મુજ દેહને જાણ,
ગણિશ સત્તાવન માગશર સુદિ, છઠ્ઠ મુનિદીક્ષા ગ્રહી માના૧૦૯ ઓગણિસ સિત્તર માગશિર પુનમ, પેથાપુરમાં સૂરિપદ ગ; ઓગણિસ નેવું લગભગ સાલે, યુગ પ્રધાનને જન્મપ્રયાગ.૧૦૮૦ ઓગણેશ અન્યત્તરમાં સ્વર્ગો, સુખસાગર ગુરૂ ગયા જ મુજ; એગણિશ અડતાલીસના સાલે, મુજને થે જૈન ધર્મની સૂજ. ૧૦૮ના
ગણિશ ચેપન જેઠવદિમાં, એકાદશીને આદિત્યવાર; ગુરૂ રવિસાગર સ્વર્ગ પધાર્યા, મારા ઉપકારી નિર્ધાર. ૧૦૮રા ઓળખ તું આતમ !નિજને ઘટ, કેવું તારું સ્વરૂપ જાણ; ઓળખ કયાંથી આવ્યો ને કયાં,–જાઈશ તારે કે પ્રાણ. ૧૦૮૩ ૐ અર્હ મહાવીર જિનેશ્વર, વીસમા તીર્થંકર દેવ; હ અહ પરમેશ્વર હારી, શુદ્ધ પ્રેમથી કરૂં હું સેવ, . ૧૦૮૪ છે » અહ પરમાતમ પ્રભુજી, વીતરાગ સર્વજ્ઞ જિનેશ
અહમ્ દેષાતીત નિર્મલ, ટાન્યા સર્વથા રાગને દ્વેષ. એ ૧૦૮૫ ઓ પરમેશ્વર ત્રિભુવન સ્વામી, અનંતશક્તિ પૂર્ણ દયાલ; એ પરમેશ્વર શરણ કર્યું તુજ, મુજ મનના સહુ દેષ પખાલ.૧૦૮૬ ઓ! પરમેશ્વર વેગે તારો, મુજ આતમ શુદ્ધિ કર!! સત્ય; એ! પરમેશ્વર તુજમાં જીવી, કરૂં હું નિષ્કામે સહુકૃત્ય. ૧૦૮ણા ઓ ! પરમેશ્વર !! નામ રૂપાદિ–સર્વવાસના મેહને ત્યાગ કરીને તારા ભાવે જીવું, એ પ્રગટ છે શુદ્ધરાગ. મે ૧૦૮૮ ઓ! પરમેશ્વર એક શરણ તું, નધારાને તું આધાર; ઓછું અધિકું કર્યું તું જાણે, મુજને જ્ઞાને તું ઉદ્ધાર. ૧૦૮૯ 8 અહે મહાવીર જિનેશ્વર, આત્મપ્રભુ તું નિશ્ચય દેવ; આતમ તે પરમાતમ તું છું, નિજની નિજ કરતો તું સેવ. ૧૦૯૦ ઓ પ્રભુ! મારાં દુઃખ ટાળે!!, અનંત સુખ આપો નિર્ધાર ઓ પ્રભુ! હું તું આત્મ સ્વરૂપે,-એક ન તેમાં ભેદ લગાર. ૧૦૯૧
For Private And Personal Use Only