SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭૮ ) કક્કાવલિ સુબોધ–એ. * જહાવીર પ્રભુને,જાપ જપો જ્ઞાને નરનાર; જ્ઞાને આતમને કર, પરમાતમરૂપી નિર્ધાર. ૧૦૬૫ એાછું, અધિકું બોલ ન ચેતન, ઓછું અધિકું તેલ ન તેલ ઓછું પાત્ર તે દુર્જનતાને, ધારે બેલે નીચા બોલ. ૧૦૬દા એઠું લે જીવ!! ધમસંતનું, ઓળગે નહીં સત્યના પન્થ; ઓળખી લે સારૂંને ખાટું, ઓળવા નહીં સદ્દગુરૂ સુ ગ્રન્થ. ૧૦૬૭ ઓચિંતે ઝટ કાળ ઝપટશે, માટે તે ઝટપટ જીવ છે, ઘડમાર્ગ છે મેહને બૂ, ત્યાગી થાશે જીવના શિવ. ૧૦૬૮ ઓળો તનને તેવી માયા, ઓટને ભરતી કમેં થાય; આપે નહીં સદગુણ ઘણુ માનવ, કી જશો નહીં બોલ્યું ન્યાય ૧૦૬લા એશિયાળું જીવન નહીં ગાળે, પરાશ્રયી બનીને પરતંત્ર, ઓછું ન અધિકું મનમાં માને, પુદ્ગલ ત્રાદ્ધિથી ગુણવંત. ૧૦૭૦ એકી જશે નહીં સદ્દગુણ પામ્યા, ઑકી જ નહીં વિદ્યાજ્ઞાન, ઓકીને જે પાછા ભેગવે, ભેગે, તે જગમાં હેવાન ૧૯૭૧ એ ન લેશે પડતા વાતે, પડતા એનું નરને નાર; હું લેશે ચડતાઓનું, તેથી સદ્દગુણ પામો સાર. ૧૦૭ ઓશિંકુ મૂકીને સૂવે, ભૂલે નિજ કર્તવ્યનું ભાન; ઓડકાર પ્રગટે અધિક્ ખાવે, રેઝ થકી પણ તે અજ્ઞાન. ૧૯૭૩ ઓળખે પરિચય કરીને જનને, નહીં ઓળખતાં સંગ જે થાય; ઓછી અધિકી થાય વિપત્તિ, ઓળખી સંગ કરે સુખ ન્યાય ૧૦૭૪ એળી આશ્વિન ચૈત્ર માસમાં, નવ દિન આંબિલતપ છે બેશ; એાળી કરતાં તન મન સારિક, થાવે નાસે દુર્ગણ કલેશ.૧૦૭૫ ઓછું આપી અધિકું લે નહીં, લેભે નીતિને નહીં ત્યાગ, ઓતપ્રેત પ્રભુ સાથે થઈ જા, ઓળખી શત્રુમિત્ર બે જાગ!!! ૧૦૭દ્દા ઓળવા નહી ઉપકારી ગુરૂને, એળવ નહીં પરનો ઉપકાર; એળવ નહીં પર થાપણુ મૂકી, એળવનહીં જે સત્યવિચારn૧૦૭ળા For Private And Personal Use Only
SR No.008598
Book TitleKakkawali Subodh
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1925
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy