________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુબોધ-એ-એ. (૭૫). એક દિન રાજા એક દિન રંક તું, એક દિન શાતા એક દિન દુઃખ; એકદિન ધનવંત એક દિન નિર્ધન,એકદિન ભીખથી ભાગે ભૂખ.૧૦૨૪ એકદિન જન્મ ને એકદિન મરવું, એકદિન કીર્તિને ધિક્કાર, એકદિન ઉંચો નીચો એકદિન, એકદિન જાવું સોનું ધાર ૧૦૨પા એકદિન હસવું એકદિન રેવું, સઘળા સરખા દિવસે ન જાય; એ આવ્યે એકલે જાઈશ, પ્રભુ ભજ્યા વિણ શાંતિ ન થાય.૧૦૨૬ એક દિન નામને રૂપ ન જગમાં, અનેકમાં પણ એકલો એક એવું સમજી આતમ ચેતે !!, પ્રભુ શ્રદ્ધા પ્રીતિ ધરી ટેક. ૧૦૨બ્રા એકવીસમી સદીમાંહી થાશે, યુગપ્રધાને મોટા ચાર; એક એકથી મહા ચઢીયાતા; જૈન જગત શાસન જયકાર. ૧૦૨૮ એકવીસમી સદીમાંહી એશીયા, બળ કળ બુદ્ધિથી સ્વાતંત્ર્ય. એકકો કરી મેળવવા માટે, સજજ થશે ધરી યંત્રને તંત્ર. ૧૦રક્ષા એકવીસમી સદી અનેક રીતની, સંક્રાનિતથી થશે પસાર; એકને અનેક ભૂલાવે એવી, રીતિનું પરિવર્તન ધાર. ૧૦૩૦મા એકવીસમી સદિમાંહી દેશે, એક એકથી થવા ચઢીયાત; એક બીજાની સ્પર્ધાથી તે, યુદ્ધ કરશે અનેક જાત. ૧૦૩૧ એદી થા નહીં અરે ! આતમા, એંશારામે ભૂલ! ન સત્ય ઐહિક જડ સુખમાં નહીં રાચે, આતમ કરી લે સારાં કૃત્ય.૧૦૩રા એંશી વર્ષની થતાં ઉંમર પણ, વૃદ્ધો અજ્ઞાને છે બાલ આઠ વર્ષને જ્ઞાની બાલક, સત્ય વૃદ્ધ કરજે મન ખ્યાલ. ૧૦૩૩
ઐતિહાસિક દષ્ટિ ન પહેચે, એ તું છે અનાદિ અનંત ઐછિક સુખ છે મનનાં જૂઠાં, આતમ સુખ છે સદા સ્વતંત્ર.૧૦૩૪ એશ્વયે ફેલાશે નહીં મન, જાણે નદીના પૂર સમાન; ઐકય કરો શુભ કાર્યમાં સઘળાં,-એકયથી શક્તિ મળે મહાન ૧૦૩૫ એકય કરી નિજ આમથી પ્રભુનું, જી !!! પ્રભુમયજીવને એક એકય જ્યાં એવું ત્યાં પ્રભુ પ્રગટે. જીવંત નિજ આત્મવિદેહ. ૧૦૩૨ા
For Private And Personal Use Only