________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭૬ ). કક્કાવલિ સુધઐ. એંઠ! અનંતીવાર તેં ખાધી, પર પુદ્ગલની ભૂલી ભાન; એંઠ! અનંતા જીવની છડી, ખાધી રહ્યું નવ તારૂં માન.૧૦૩છા ઐકય છે વિચાર પ્રકૃતિ મેળે, ઐક્ય ન સ્વભાવે ભેદ જ્યાં હોય, ઐકય ન ધર્મ પરસ્પર ભેદે, જૂઠ ત્યાં એક્ય ન સાચું જોયા૧૦૩૮ ઐકય ન દુનિયાદારીમાંહી, બાલાજીનું સ્વાર્થ થાય; ઐકય નસ્વાર્થ જ્યાં જૂદા જૂદા, ઐકય ન દેશના ભેદે સદાય. ૧૦૩ એકય ન જાતિસ્વભાવથી જ્યાં ત્યાં, ઐક્યના સર્વઉપાયે ફેક ઐકય ન કાળા ગેરાઓનું, વર્ણમેહ ત્યાં પડતી પિક૧૦૪ ઐક્ય છે દેશના મોહને ત્યાગે, ધર્મમેહ ત્યાગે જ સદાય; એકય છે જ્ઞાની ત્યાગીઓને, અભેદદશામાં તે પ્રગટાય. ૧૦૪૧ ઐકય ન સબળ નબળાઓનું, જાતિસ્વભાવે જ્યાં છે વેર એકજ્યના નામે સંઘની શકિત, સારામાં વપરાય તે હેર. ૧૦૪રા ઐયના નામે સંઘશક્તિન, દુષ્ટગ જે જગમાં થાય; એક્ય તે નરક સમું દુઃખકારી, અન્યલકનું જીવન જાય. ૧૦૪૩ એકય જ્યાં આત્મનું પ્રભુ થકી છે, ત્યાં જગથી પણ એય સુહાય; એકય, પ્રભુ જગ જી સાથે, એવું ઐક્ય ત્યાં પ્રભુ પ્રગટાયા૧૦૪૪ ઐક્ય જે સાત્વિક તે જગ સારૂં, સાત્વિક ઐયમાં પ્રભુ પ્રત્યક્ષ ઐક્યમાં સંઘની શકિતઓ છે, સાત્વિક એક્ય કરે શુભ દક્ષ ૧૦૪પા એજ્યમાં જ્ઞાનની વ્યાપકતા છે, સેવાભક્તિ વ્યાપક થાય; એજ્યમાં સ્વાર્પણુતાને સહવું, અમાટે જીવ્યું જાય. ૧૦૪ દા એજ્યમાં ત્યાગ ઉદારપણું છે, સ્વતંત્રતા સુખને પણ ભેગ; એજ્યમાં નામને રૂપની સુખની,-વાસનાત્યાગને પ્રગટેગ ૧૦૪૭ શક્ય થતું જ્ઞાને સુખકારી, અજ્ઞાનીઓ અક્ય ન પાય; એય જે તામસ રાજસમેટું, સામાઓને દુઃખ જ્યાં થાય. ૧૦૪૮ ઐક્ય ન ધર્મના ભેદે થાતું, ભિન્નધમીમાં રહેતે ભેદ, એક્ય ન જાતિ સ્વભાવથી, ભેદી-ઓમાં વતે સ્વભાવે ખેદ. ૧૦૪
ક્ય ન ભિન્ન સ્વભાવે થાતું, શિકય ન મિત્રાચારે થાય ઐયન જ્યાં મનમેળ મળે નહીં,પ્રેમભિન્ન ત્યાં અકય ન ક્યાંય ૧૦૫
For Private And Personal Use Only