________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪ )
કક્કાવલિ સુબોધ એ.
એક ઘડી મીનીટ પલની પણુ, ગીતાર્થ સંતની સંગત થાય. એક નિજાતમ મુક્તિ સન્મુખ, ડગલું ભરતા મુક્તિ જાય. ૫૧૦૧૦મા એષણાસમિતિ, જૈન શાસ્ત્રમાં, દ્રવ્ય ભાવથી ભાખી એશ; એષણા સમિતિએ અનગારી; ગ્રહી આહારને ટાળે કલેશ. ૫૧૦૧૧૫ એકેન્દ્રિયાદિ જીવા સઘળા, નિજ આતમસમ જ્ઞાને દેખ !! ; એકેન્દ્રિયાદિ સર્વ જીવાની,-ધ્યાને કરી તજ હિંસા દ્વેષ. ૫૧૦૧૨૫ એકવાર જીવ સમકિત પામ્યા; તે તે થાતા અવશ્ય સિદ્ધ; એકવારના સમકિત માંહી, અંતર્મુહૂર્ત માં એહ સમૃદ્ધ. ૫૧૦૧૩મા એકવાર જે કરી પ્રતિજ્ઞા, તે તે ધ્યેય ધરીને પાળ; એક પ્રતિજ્ઞા પાળ્યાથી ઘટ,-માંહી શક્તિ વધે તત્કાલ એક્વાર છે પ્રેમથી લગ્ન જ એકવાર ખેલે છે ભૂપ; એકવાર ખેલે છે સંતેા, નહીં તે સ ંતને સારી ચૂપ. એકવાર જે ખેાલી કરતા, નહીં પ્રમાણિક તેહ ગણાય; એક્કો જ્યાં ત્યાં સુખને શાન્તિ, એક્કામાંહી શક્તિ સદાય. ૫૧૦૧૬૫ એકી વખતે આટો ફાકવા, ભસવુ એ એ કાર્ય ન થાય; એકી વખતે શત્રુ મિત્રની,–સાથે એકતા નહીં સુહાય. એકાદશી તપ મહિમા ભારી, એકાદશીએ અક્ષ્યને ધાર; એક અનેક નિજાતમ જાણે, દ્રવ્યને પર્યાયે જ વિચાર, એકને અનેકમાંહી સમાવે, અનેકને એકમાંહી સમાવ !!; એક અનેક સ્વરૂપી આતમ, એકત્વે પ્રભુ ધ્યાન લગાવ !!!.૧૦૧૯ના એકથી એક સવાશેર જગમાં, અભિમાની તેા થાવુ ફાક; એક એકથી ચઢિયાતા જન, જગમાં છેમન ગ ને રોકડી, ૫૧૦૨૦ના એકડે એકો બેથી બગડે, ત્રણ્ય મળેથી તગડા થાય;
For Private And Personal Use Only
૫૧૦૧૪ના
૫૧૦૧પા
૫૧૦૧૭ા
૫૧૦૧૮ા
એકડા તગડા વચ્ચે બગડા, વચલી અવસ્થા પૂરી જાય. ૫૧૦૨૧૫ એકડા એકા, પ્રભુને ભજીશેા, ક` વિના થા !!! આતમ એક; એકડા એકા શ્રદ્ધા ટેકે, રાખેા દુનિયામાંહી નેક એકડા વિષ્ણુ મીંડાં સહુ મિથ્યા, આત્મ વિના તનુ મિડું જાણુ; એકાતમ પછી સર્વે સાથે, રહેતા તેની કિંમત માન ૫૧૦૨૩ા
૫૧૦૨૨૫