________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુમધ–એ.
એકાંત જ છે જ્ઞાની સંતને, શૂરી કર્મ ખપાવણુકાજ; એકાંત જ છે મૂર્ખને પૂરી, માહીની રહેતી નહીં લાજ. ૫૯૬ ૫ એકલવાયા અજ્ઞાનીએ, વા કાઈ સાધુ સંત ફકીર; એકલવાયા સારા ખૂશ, નબળા કે કે માટા વીર.
૫ ૯૯૦ ૫
( ૭૩ )
એવ ભૂતનયાપેક્ષાએ, સર્વકર્મના નાશે મુક્તિ; એવી રીતે નેગમ આદિ, નયાથી જાણેા મુક્તિ યુક્તિ. ॥ ૯૮ એ પણ જાશે મા પણ જાશે, એકીલા માતમ તું જાણું;
For Private And Personal Use Only
૫૧૦૦૩
એક આતમા પ્રભુને મૂકી, જડ જગમાં મુઝે અજ્ઞાન. ।। ૯ । એકતારા નિજતાર વગાડી, કહે પ્રભુથી થા એકતાર; એકતાર આતમ પ્રભુ સાથે, લાગે તે સુખ શાંતિ અપાર, ૫૧૦૦૦ના એકાગ્રવૃત્તિ જો પ્રભુ સાથે, થઇ તેા તે જાણે! એકતાર; એકાગ્રવૃત્તિ તે પ્રભુમાંહી. ભક્તિ સાચી છે સુખકાર. એકઘડી સુધીચે પણ પ્રભુની, સાથે લાગે જો એકતાન; એકડા મુક્તિ થવાના નક્કી, થાતા પ્રગટે માતમજ્ઞાન. ૫૧૦૦૨ એકરંગ જો દેવશુી,લાગ્યા તા દુ:ખ સવે જાય; એકાંતે જો !!! તુજ વનને, જેથી દુર્ગુણુ દોષ વિલાય. એરડા જગમાં ઉપયેગી, દસ્તાર્દિકે ઉપયાગી હાય; એરડા પણ વૃક્ષાભાવે, વૃક્ષ સરીખા શાથે જોય, એનીયે, પેટના દુ:ખને હરતા, એના જેવા બનજે ભવ્ય; એળીયા સરખા ગુણુ કરવાને, કરજે આતમ !! શુભ કવ્યૂ. ૫૧૦૦પા એલચીના શુભવાસ છુપાયેા, છૂપે નહીં સમજો નરનાર; એલચી સરખા સદ્ગુણી લેાકેા, પાયા નહીં રહે લગાર. ૫૧૦૦૬ એકના ઉપર એક સવાશેર, દુનિયામાંહી લેાકા દેખ; એકથી એક ચઢે છે જગમાં, તજી હુતા નજરે પેખ. ૫૧૦૦ા એક બીજાના મત ન મળે જ્યાં, ગમે નહીં આચાર વિચાર; એકતા મેળ રહે નહીં ત્યાં તા, અનેકમતિયા જીવા ધાર. ૫૧૦૦૮ા એકવાર સમકિત ગુણુ પ્રગટે, તે પછી મુક્તિ એકડા થાય; એકડે એક જે ભણવું તે તે, સમકિતની પ્રાપ્તિ કહેવાય. ૫૧૦૦૯ના
૫૧૦૦૪૫.
૧.
૫૧૦૦૧૫